બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Army-terrorist encounter in J&K's Shopia: CRPF takes over, search operation begins in entire area

BIG BREAKING / J&Kના શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ: CRPFએ સંભાળ્યો મોરચો, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ

Vishal Khamar

Last Updated: 08:02 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીરનાં શોપિયામાં શુક્રવારે વહેલી સવારે આતંકીઓ તેમજ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થવા પામી હતી. CRPF નાં જવાનો દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

  • જમ્મુ કાશ્મીરનાં શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
  • પોલીસ-સેના અને CRPFએ સંભાળ્યો મોરચો
  • સેનાએ સમગ્ર વિસ્તારમાં શરૂ કર્યુ સર્ચ ઓપરેશન 

કાશ્મીર ખીણના શોપિયન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.  અથડામણ બાદ  CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.  

 પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો 
મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આ અથડામણ શોપિયનના ચોટીગામ વિસ્તારમાં થયું હતું. પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળ્યો છે. તેમજ સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ ચુસ્તો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. 

વધુ વાંચોઃ પાકિસ્તાની ડ્રોનની તસ્કરી રોકવા ભારતનો એક્શન પ્લાન તૈયાર, અધિકારીએ કહ્યું 'છ જ મહિનામાં'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ