બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Another suspected rape of a girl child has come to light in Surat's Pandesara area.

હેવાનિયત / શર્મનાક! કપડા પર ડાઘ ગુપ્ત ભાગે ઈજા, સુરતના પાંડેસરામાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની આશંકા, રિક્ષાવાળાએ કર્યો હતો પોલીસને ફોન

Dinesh

Last Updated: 11:03 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat rape case: સુરતના પાંડેસરામાં મોડી રાતે ગુમ થયેલી બાળકી બીજા દિવસે સિવિલ પાસેથી મળી આવી છે, બાળકીના કપડા ઉપર લોહીના ડાઘ હતા અને ઇજાઓના નિશાન હોવાની પણ માહિતી સામે આવી છે

  • પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની આશંકા
  • મોડી રાતે ગુમ થયેલી બાળકી બીજે દિવસે સિવિલ પાસેથી મળી આવી 
  • બાળકીના કપડા ઉપર લોહીના ડાઘ હતા અને ગુપ્ત ભાગે ઇજાઓ


Surat rape case:  સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હોય તેવી આશંકા સામે આવી છે. મોડી રાતે ગુમ થયેલી બાળકી બીજા દિવસે સિવિલ પાસેથી મળી આવી છે. બાળકીના કપડા ઉપર લોહીના ડાઘ હતા અને ગુપ્ત ભાગે ઇજાઓના નિશાન હોવાની પણ માહિતી સામે આવી છે

વડોદરામાં સહકર્મચારીએ યુવતીના ઘરમાં આચર્યું દુષ્કર્મ: અન્ય વ્યક્તિ સાથેના  ફોટોઝ વાયરલ કરવાની આપતો હતો ધમકી | Vadodara a colleague raped a girl in her  house


 
રીક્ષા ચાલકે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી
અત્રે જણાવીએ કે, રોડ ઉપર રડતી બાળકી રીક્ષા ચાલકને મળી આવી હતી. રીક્ષા ચાલકે તુરંત પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ થયાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી હોય તેવા અવાર નવાર કિસ્સાઓ સામે આવી રહી છે. પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બેફામ ક્રાઈમના બનાવો બની રહ્યાં છે. ત્યારે સુરતના પાંડેસરામાં દુષ્કર્મી આશંકા મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ