બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / allu arjun sets example for other stars to follow rejects liqour pan ad placement for pushpa 2 the rule

મનોરંજન / ‘પુષ્પા 2’ માટે શરાબ-પાનની એડની ઓફર, અલ્લુ અર્જુનને 10 કરોડની ઓફર કરી રિજેક્ટ

Manisha Jogi

Last Updated: 03:54 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર્શકો સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનને ખૂબ જ પસંદ કરી રહી છે. અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા 2’ માટેની ખૂબ જ મોટી બ્રાન્ડ ડીલ રિજેક્ટ કરી દીધી છે.

  • અલ્લુ અર્જુને કરોડોની ડીલ રિજેક્ટ કરી
  • શરાબ-પાનની એડની ઓફરને ના પાડી દીધી 
  • અન્ય એક્ટર્સ માટે ઉદાહરણ બન્યા અલ્લુ અર્જુન

દર્શકો સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનને ખૂબ જ પસંદ કરી રહી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનના ફેન ફોલોઈંગ ઉત્તર ભારતમાં પણ છે. અલ્લુ અર્જુને હાલમાં એક એવું કામ કર્યું છે, જેથી તે અન્ય એક્ટર્સ માટે ઉદાહરણ બની ગયા છે.

ફેન્સ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘પુષ્પા 2’ તગડી કમાણી કરનાર ફિલ્મ સાબિત થશે. અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા 2’ માટેની ખૂબ જ મોટી બ્રાન્ડ ડીલ રિજેક્ટ કરી દીધી છે. 

અલ્લુ અર્જુન શરાબ અને પાન બ્રાન્ડની એડ રિજેક્ટ કરી
રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા 2’ માટેની ખૂબ જ મોટી બ્રાન્ડની ડીલ રિજેક્ટ કરી દીધી છે. અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પા 2’માંથી કોઈપણ ખોટી આદત એંડોર્સ કરવા માંગતા નથી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને રાઉડી પાત્ર ભજવ્યું છે, પરંતુ કેટલીક લાઈન્સ એવી છે, જે તોએ પાર કરવા માંગતા નથી. 

અલ્લુ અર્જુને ક્યારેય પણ તમાકુ, ગુટખા અને શરાબની બ્રાન્ડ એંડોર્સ કરી નથી. રિપોર્ટ્સ અનુસાર ફેમસ શરાબ અને પાન બ્રાન્ડ મેકર્સે એડ પ્લેસમેંટ માટે અલ્લુ અર્જુનનો સંપર્ક કર્યો હતો. ફિલ્મમાં જ્યારે પણ પુષ્પા શરાબ અને ગુટખાનું સેવન કરતો તે સમયે આ બ્રાન્ડનો લોગો ફ્રેમમાં આવ્યો હોત. 

આ ડીલ માટે બ્રાન્ડ તરફથી 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કેસ અલ્લુ અર્જુન આ પ્રકારની ખોટી આદત એંડોર્સ કરવા માંગતા નથી. 

અલ્લુ અર્જુને અગાઉ પણ આ પ્રકારે કર્યું હતું
ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા પછી ટીવી કોમર્શિયલ માટે આ પ્રકારની પ્રોડક્ટનું એંડોર્સમેંટ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ ઓફર પણ રિજેક્ટ કરી દીધી હતી. અલ્લુ અર્જુનની ટીમે જણાવ્યું કે, તેઓ ક્યારેય પણ તમાકુ ખાતા નથી અને ફેન્સમાં પણ આ આદત એંડોર્સ કરવા માંગતા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ