બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Al Qaeda threatened India over Atiq Ahmed Murder case

ખતરો / અતિક-અશરફની હત્યાનો બદલો લેવા આતંકી તૈયાર,આ સંગઠને આપી ધમકી

Vaidehi

Last Updated: 07:59 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક-અશરફ હત્યા મામલે આતંકી સંગઠન અલ-કાયદાએ 7 પેજની મેગેઝીન પબ્લિશ કરી છે જેમાં કહ્યું છે કે અતીક-અશરફની હત્યાનો બદલશો લેશું.

  • અતીક - અશરફનાં હત્યાકાંડ મામલે મળી ધમકી
  • આતંકી સંગઠન અલ-કાયદાએ આપી ધમકી
  • લખ્યું અતીક-અશરફની હત્યાનો બદલશો લેશું

અતીક - અશરફનાં હત્યાકાંડ મામલે આતંકી સંગઠન તરફથી ધમકી મળી છે. અલ-કાયદાએ અતીકની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠન અલ-કાયદએ સાત પેજની મેગેઝીન જાહેર કરી હતી જેમાં લખ્યું છે કે આ હત્યાકાંડનો બદલો લેશું.

માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફનું મર્ડર 15 એપ્રિલનાં રોજ પ્રયાગરાજમાં થયું હતું. આ હત્યાકાંડમાં શૂટર અરુણ મૌર્ય, સની અને લવકેશ તિવારીની ધરપકડ કરવામાં આવી. આ ત્રણેય પત્રકાર બનીને આવ્યાં હતાં અને મીડિયાની નજરોની સામે બંદૂકથી બંને પર શૂટિંગ કર્યું હતું. આ ઘટના દરમિયાન આશરે 18 રાઉન્ડ ફાયરિંગ થઈ જેમાં 8 ગોળીઓ અતીકને લાગી હતી.

પટનામાં અતીકનાં સમર્થકોએ લગાવ્યાં નારા
શુક્રવારે નમાજ બાદ પટનામાં અતીક અહમદનાં સમર્થનમાં નારેબાજી કરવામાં આવી હતી. દેશમાં અતીકની હત્યા બાદ હવે આ મામલો વિશ્વભરમાં ચર્ચાઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ