બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / AI-Generated Voice 'Jag Ghoomeya..' AI sang the song in the voice of Arijit, Atif and KK, users said 'Wow, amazing..'

VIDEO / 'જગ ઘૂમેયા..' AI એ અરિજિત, આતિફ અને KKના અવાજમાં ગાયુ ગીત, સાંભળીને યુઝર્સે બોલ્યા 'વાહ, અદ્ભુત..'

Megha

Last Updated: 03:06 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી તમે AI જનરેટેડ ઘણા બધા આશ્ચર્યજનક ફોટા જોયા હશે પરંતુ હવે AI ના કેટલાક કામ તમને વધુ ચોંકાવી દેશે.

  • સેમ્પલ વોઈસ સાથે AI ટૂલ તે ગાયકનું આખું ગીત ગાઈ શકે
  • એક ગીતને AI ટૂલે તેને અરિજીત, આતિફ, સોનુ નિગમના અવાજમાં બનાવ્યું

ઓપન એઆઈના ટૂલ ChatGPTની રજૂઆત બાદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ઉગ્ર ચર્ચા થઈ રહી છે. તે મનુષ્યોના પ્રશ્નોના જવાબો ખૂબ જ સારી રીતે આપે છે, તેની બુદ્ધિમત્તાનું પરિણામ એ છે કે તે ઘણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં એકીકૃત થઈ ગયું છે. અત્યાર સુધી તમે AI જનરેટેડ ઘણા બધા આશ્ચર્યજનક ફોટા જોયા હશે પરંતુ હવે AI ના કેટલાક કામ તમને વધુ ચોંકાવી દેશે.

AI બૉટ્સમાં સેમ્પલ વૉઇસ મૂકો 
જણાવી દઈએ કે જે રીતે અમારે ChatGPT થી માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવા પડે છે, તેવી જ રીતે વૉઇસ બનાવવા માટે AI બૉટ્સમાં સેમ્પલ વૉઇસ મૂકવો પડે છે. થોડી સેકન્ડના સેમ્પલ વોઈસ સાથે AI ટૂલ તે ગાયકનું આખું ગીત ગાઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ યુઝર ડીજેમરાસિંઘે એઆઈની મદદથી સોશિયલ મીડિયા પર ઘણા સેમ્પલ શેર કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amarjit Singh (@djmrasingh)

યુઝરે તેની પોસ્ટમાં સ્પષ્ટતા પણ કરી છે કે તેણે AI જનરેટેડ ગીતો માત્ર એજ્યુકેશન પર્પસ માટે બનાવ્યા છે. AI ટૂલની મદદથી યુઝર દ્વારા બનાવેલ ગીત રાહત ફતેહ અલી ખાને ગાયું છે પરંતુ AI ટૂલે તેને અરિજીત, આતિફ, સોનુ નિગમ, અદનાન અને KKના અવાજમાં બનાવ્યું છે.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં લોકો AI ટૂલ્સનો જોરદાર ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક લોકો તેના અને ફેમસ સેલિબ્રિટીઝના ફોટા ક્રિએટ કરી રહ્યા છે  તો કેટલાક લોકો તેમના ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઘણા અનુભવીઓએ AI ટૂલ્સને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ