બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's flower show has become a center of attraction for people

પ્રદર્શન / અમદાવાદનો ફ્લાવર શો લોકો માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર, માત્ર 8 દિવસમાં આટલાં લાખ લોકોએ મુલાકાત લીધી

Priyakant

Last Updated: 07:55 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

  • અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોનો જમાવડો
  • 8 દિવસમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
  • અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું
  • સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીઓએ ફ્લાવર શોની લીધી મુલાકાત
  • અટલ બ્રિજ ની 1.80 લાખ ટિકિટનું વેચાણ થયું

અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ છેલ્લા 8 દિવસમાં 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. અત્યાર સુધી 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. મહત્વનું છે કે, સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ તરફ અટલ બ્રિજની પણ 1.80 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. 

અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મહત્વનું છે કે, દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાતો હોય છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર  ફ્લાવર શો જોવા ઉમટતા હોય છે.  

31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શો
31 ડિસેમ્બરથી ફ્લાવર શો રિવરફ્રન્ટનાં ઈવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયો છે. AMC દ્વારા 2.5 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ G 20 , સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. બે વર્ષ બાદ ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. ત્યારે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ