બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad municipal commissioner rajiv gupta vijay nehra race coronavirus

કોરોના સંકટ / અમદાવાદમાં કોરોનાના 10001 કેસ થયા અને AMC નવા-જૂના કપ્તાનની સ્પર્ધામાં પડ્યું!

Hiren

Last Updated: 08:56 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. 23 મે સુધીમાં અમદાવાદના કુલ કેસ 10001 થયા છે.  રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે. તેવામાં કોરોના સંક્રમણ વચ્ચે IAS અધિકારીઓ સ્પર્ધામાં પડ્યા તેવું જણાઇ રહ્યું છે. AMCએ નવા અધિકારીઓની કામગીરી અસરકારક હોવાનું દર્શાવ્યું છે.

  • વિજય નેહરા અને મુકેશ કુમાર-રાજીવ ગુપ્તા વચ્ચે સ્પર્ધા
  • 5 મે બાદ શહેરમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યાનો AMCનો દાવો
  • નવા કપ્તાને કમાન સંભાળ્યા બાદ ટેસ્ટ રેટિંગ વધારાયું: AMC

એક તરફ અમદાવાદ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે. બીજી તરફ IAS અધિકારીઓ સ્પર્ધામાં પડ્યા છે. અમદાવાદમાં કોરોના કામગીરી અંગે સ્પર્ધા ચાલુ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. વિજય નેહરા અને મુકેશ કુમાર-રાજીવ ગુપ્તા વચ્ચે સ્પર્ધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. AMC નવા અધિકારીઓની અસરકારક કામગીરી દર્શાવવામાં લાગ્યુ છે. 

AMCએ 5મે બાદ શહેરમાં ટેસ્ટિંગ વધાર્યું હોવાનો દાવો કર્યો

અમદાવાદના કમિશનર બદલાયા પછી અમદાવાદ શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ 70 ટકા વધ્યું છે. આ દાવો AMC દ્વારા કરવામાં આવી રહ્યો છે. AMCએ કહ્યું કે, નવા કપ્તાને કમાન સંભાળ્યા બાદ ટેસ્ટ રેટિંગ વધારાયું છે. હાલમાં દર સપ્તાહે 11,320 ટેસ્ટ થાય છે. જ્યારે 5મે અગાઉ પ્રતિ સપ્તાહ 7 હજાર 466 ટેસ્ટ જ થતા હતા. લક્ષણો વિનાના લોકોનો ટેસ્ટ નથી કરતા છતાં ટેસ્ટિંગમાં વધારાનો દાવો કરાયો છે. આમ, AMC નવા અધિકારીઓની અસરકારક કામગીરી દર્શાવતું હોવાનું અને વિજય નહેરાની નબળી કામગીરીના આક્ષેપ થઈ રહ્યા છે.

ત્યારે કેટલાક સવાલો થઇ રહ્યા છે કે, શું શહેરમાં રોજે નવા 1 હજાર લક્ષણવાળા દર્દીઓ આવી રહ્યાં છે સામે? તો શું AMC દ્વારા પોઝિટિવ કેસના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ