બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmed Bukhari stalked 12-year-old Hindu minor, Dwarka police arrested within hours

કાર્યવાહી / 12 વર્ષની હિન્દુ સગીરાની પાછળ પડ્યો અહેમદ બુખારી, શારીરિક સંબંધની ના પાડતા કર્યો હુમલો... દ્વારકા પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

Priyakant

Last Updated: 01:24 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Police Latest News : અહેમદ બુખારી 12 વર્ષીય સગીરાનો પીછો કરી પરેશાન કરતો અને સંબંધ રાખવા સગીરાને ધમકી આપતો, તાબે ન થતા આરોપીએ બજારમાં સગીરા પર હુમલો કર્યો

  • હિંદુ સગીરાને પજવતા યુવકની ધરપકડ
  • અહેમદ બુખારી નામનો શખ્સ કરતો હતો પરેશાન 
  • સંબંધ રાખવા સગીરાને આપતો હતો ધમકી 
  • બજારમાં સગીરા પર કર્યો હુમલો
  • હુમલાને લઈને પરિવારે નોંધાવી ફરિયાદ

Dwarka Police News : દ્વારકાના ખંભાળિયામાં હિંદુ સગીરાને પજવતા યુવકની ધરપકડ કરી છે. વાત જાણે એમ છે કે, દ્વારકા પોલીસને ફરિયાદ મળી હતી કે, એક યુવક સગીરા સાથે બળજબરીની કોશિશ કરતો હતો. આ સાથે આ આરોપી સગીરાને સંબંધ રાખવા પણ ધમકી આપતો હતો. જે બાદમાં તાબે ન થતા આરોપીએ બજારમાં સગીરા પર હુમલો કર્યો હતો. જોકે ફરિયાદ બાદ ખંભાળિયા પોલીસે ગણતરીની કલાકમાં જ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

દ્વારકાની ખંભાળિયા પોલીસે અહેમદ બુખારી નામના યુવકની ધરપકડ કરી છે. વિગતો મુજબ આરોપી અહેમદ બુખારી સગીરા સાથે બળજબરીની કોશિશ કરતો હતો. આરોપી અહેમદ બુખારી 12 વર્ષીય સગીરાનો પીછો કરી પરેશાન કરતો અને સંબંધ રાખવા સગીરાને ધમકી આપતો હતો. જોકે સગીરા આ ઈસમના તાબે ન થતા આરોપીએ બજારમાં સગીરા પર હુમલો કર્યો હતો. 

પોલીસે ગણતરીની કલાકમાં જ ઈસમને દબોચી લીધો 
આ તરફ સગીરા પર હુમલાને લઈને પરિવારે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અહેમદ બુખારી નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ખંભાળિયા પોલીસે ગણતરીની કલાકમાં જ યુવકની ધરપકડ કરી લીધી છે. આ સાથે આરોપી સામે પોક્સો એક્ટ સહિત IPCની કલમો ઉમેરી ગુનો નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ