બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister's statement regarding damage caused by unseasonal rains in the state

SHORT & SIMPLE / ગુજરાતનાં ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! માવઠામાં નુકસાન થયું હોય તો મળશે સહાય, કૃષિમંત્રીએ કર્યું એલાન

Malay

Last Updated: 01:40 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતોને સહાય અને સર્વેને લઈને રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે.

 

  • કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
  • નુકસાની અંગે કૃષિમંત્રીનું નિવેદન
  • 'ટુંક સમયમાં સહાય જાહેર કરાશે'

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાન થયું છે.  સતત કમોસમી વરસાદથી જામનગર જિલ્લામાં પણ ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધા બાદ રાઘવજી પટેલે ખેડૂતો સમસ્યા અંગે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વનું નિવેદન આપ્યું. 

ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સહાય જાહેર થશેઃ રાઘવજી પટેલ 
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં માવઠાનો સર્વે પૂર્ણ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે. કુદરતી આપતી વખતે સરકાર ખેડૂતોની સાથે છે. ખાતર, બિયારણ, ટેકાથી પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે છે.

જમીન રિ-સર્વે અંગે કૃષિમંત્રીનું નિવેદન
જમીન રિ-સર્વે અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, મને જમીન રિ-સર્વેની અનેક ફરિયાદ મળી છે. રિ-સર્વે માટે મેં ગઈ કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓને સૂચના મળે તે માટે હું આ અઠવાડિયે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશ. CMને મળીને જમીન રિ-સર્વે માટે બનાવેલા પ્રશ્નો રજૂ કરીશ.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ