બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the Dhandhuka murder case, the Hindu organization Agabbula, SP Swami said, hang the alleged helper clerics.

સંત 'સંધાન' / ધંધૂકા હત્યા કેસ બાદ હિંદુ સંગઠન આગબબૂલા, એસ.પી સ્વામીએ કહ્યું, કથિત મદદગાર મૌલવીઓને ફાંસી આપો

Mehul

Last Updated: 08:06 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધૂકાના ભરવાડ યુવકની હત્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોનો ભારે રોષ. સ્વામી સચ્ચિદ્દાનંદે પણ જણાવ્યુ હતુ કે, યુવકોને ગેરમાર્ગે દોરતા લોકોને સજા જરૂરી

  • ધંધુકાની ઘટનાથી સંતો 'લાલઘૂમ' 
  • એસ.પી સ્વામીએ કહ્યું, 'ફાંસી આપો'
  • સ્વામી સચ્ચિદ્દાનંદે કહ્યું,  કડક સજા કરો 

ગુજરાતમાં પડઘાયેલી બહુ ચર્ચિત હત્યાની ઘટના ધંધુકામાં બનતા અને વિધર્મી કનેક્શન બહાર આવતા જનતામાં આક્રોશ વ્યાપ્યો છે. મૌલવીઓની સંડોવણી અને દોરી સંચાર સાથે હત્યા માટે હથિયાર આપવા સુધીની અત્યાર સુધીની ઘટનાએ, હિંદુ ધર્મના સંતો- મહ્ન્તોનું લોહી ઉકળી ઉઠ્યું છે. ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન સહીત સ્વામી  સચ્ચિદ્દાનંદે પણ આક્રોશ ઠાલવ્યો છે. 

 

રાજ્યમાં ધંધૂકાના ભરવાડ યુવકની હત્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ ઘટનાને પગલે હિન્દુ ધર્મના સંતોની પ્રતિક્રિયા સામે આવી છે.  જેમાં  ગઢડાના ગોપીનાથજી મંદિરના પુર્વ ચેરમેન એસપી સ્વામીએ મૌલવીઓની કથિત સંડોવણીને પગલે મૌલવીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી..આ સીવાય સ્વામી સચ્ચિદ્દાનંદે પણ મૌલવીઓ તરફ ઈશારો કરતાં જણાવ્યુ હતુ કે, મુસ્લીમોના યુવકોને ગેરમાર્ગે દોરતા લોકોને કડક સજા મળવી જોઈએ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ