બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Box Office Collection day 1 worldwide income prabhas kriti sanon

Adipurush Day 1 Collection / 'આદિપુરૂષ'નું રેકોર્ડબ્રેક કલેક્શન, ફર્સ્ટ ડે પર જ કરી દીધી રેકોર્ડતોડ કમાણી, રકમ જાણી ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 10:50 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Day 1 Collection: ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરૂષ'એ ઓપનિંગ ડે પર શાનદાર કમાણી કરી છે. ફિલ્મને ભારત સહિત દુનિયાભરમાં ખૂબ જ પ્રેમ મળ્યો છે. વીકેન્ડ પર આદિપુરૂષ ઘણા રેકોર્ડ બ્રેક કરવા માટે તૈયાર છે. જાણો પહેલા દિવસનું કલેક્શન.

  • 'આદિપુરૂષ'એ ઓપનિંગ ડે પર કરી શાનદાર કમાણી
  • ભારત સહિત દુનિયાભરમાં મળી રહ્યો ખૂબ જ પ્રેમ 
  • વીકેન્ડ પર આદિપુરૂષ રેકોર્ડ બ્રેક કરવા તૈયાર 

લાંબી રાહ જોયા બાદ પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ચુકી છે. 'આદિપુરૂષ'ને લઈને ફેંસની વચ્ચે જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કમાણી કરતા ઘણા રેકોર્ડ બ્રેક કરી દીધા છે. ફક્ત હિંદી જ નહીં સાઉથમાં પ્રભાસનો ડંકો છે. આદિપુરૂષના પહેલા દિવસના કલેક્શનના આંકડા જાણીને તમે ચોંકી જશો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરવામાં સફળ રહી છે. 

50 કરોડથી વધારેની કમાણી 
શરૂઆતી આંકડા તરફ ધ્યાન આપીએ તો 'આદિપુરૂષ'એ પહેલા દિવસે જ હિંદીમાં શાનદાર કમાણી કરતા લગભગ 50 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. આ પ્રકારે પઠાણ બાદ 'આદિપુરૂષ'એ હિંદી ભાષા વાળા રાજ્યોમાં સૌથી વધારે કમાણી કરી છે. ત્યાં જ પ્રબાસે ફિલ્મે બીજી ભાષાઓમાં પણ 50 કરોડની આસપાસ કમાણી કરી લીધી. 

ભારતમાં આદિપુરૂષે કર્યું જબરદસ્ત કલેક્શન  
કુલ મળીને જોવા જઈએ તો પ્રભાસ અને કૃતિ સેનની આ ફિલ્મે ફક્ત ભારતમાં 120 અને 140 કરોડની કમાણી કરી લીધી છે. જેને શાનદાર કલેક્શન માનવામાં આવી રહ્યું છે. કોઈ હોલી ડે વગર આ ફિલ્મ માટે આ સારો આંકડો માનવામાં આવી રહ્યો છે. હવે વિકેન્ડ પર ફિલ્મ મોટો ધમાકો કરી શકે છે. 

આદિપુરૂષનું વર્લ્ડવાઈડ કલેક્શન 
આદિપુરૂષને વિદેશમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે એડ વાન્સ બુકિંગના મામલામાં ઘણા રેકોર્ડ બ્રેક કર્યા હતા. હવે આદિપુરૂષના ઓપનિંગ ડેના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ 150 કરોડના પાર પહોંચી ચુકી છે. જોકે હાલ આ શરૂઆતી આંકડા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ