બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / adhikmaas 2023 do these special upay in adhikmaas the grace of lakshmi and vishnu

માન્યતા / અધિક માસમાં કરો આ કામ, માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની રહેશે અપાર કૃપા

Manisha Jogi

Last Updated: 10:33 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે, આ મહિનામાં કોઈ શુભ કાર્ય ના કરવું જોઈએ. પરંતુ કેટલાક એવા કાર્યો કરવા જોઈએ, જે કરવાથી માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે

  • આ વર્ષે અધિક માસ હોવાથી, શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ
  • આ સમગ્ર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત
  • અધિક માસમાં કયા કાર્યો કરવા જોઈએ?

શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે અધિક માસ હોવાથી આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે. 18 જુલાઈથી અધિક માસની શરૂઆત થશે અને 16 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સમગ્ર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ કારણોસર આ મહિનામાં શ્રીહરિ અને માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ મહિનામાં કોઈ શુભ કાર્ય ના કરવું જોઈએ. પરંતુ કેટલાક એવા કાર્યો કરવા જોઈએ, જે કરવાથી માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. અધિક માસમાં કયા કાર્યો કરવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ખીરનો ભોગ- અધિક માસમાં શ્રીહરિને ખીરનો ભોગ લગાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

પીળી વસ્તુઓનું દાન- માનવામાં આવે છે કે, આ દરમિયાન પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ;  જેમ કે, પીળા કપડા અને પીળી દાળ વગેરે. 

ઘીનો દીવો- તુલસી સામે ઘીનો દીવો જરૂરથી કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી શ્રીહરિ  અને માઁ લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. 

પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો- અધિક માસમાં પીપળાના ઝાડ પર જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ. આ ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ