બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Adani Hindenburg case next hearing on 15th

BIG NEWS / અદાણી-હિંડનબર્ગ કેસ: આગામી સુનાવણી 15મીએ, કોર્ટે સેબીને કહ્યું - તપાસ પૂર્ણ કરવા 6 મહિનાની માંગ ગેરવ્યાજબી

Kishor

Last Updated: 07:56 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટ દ્વારા હવે અદાણી હિંડનબર્ગ કેસની સુનાવણી 15 મે 2023 ના રોજ હાથ ધરવામાં આવશે

  • અદાણી - હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ મામલો
  • સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની સુનાવણી 15 મે ના રોજ હાથ ધરાશે
  • 14 ઓગસ્ટની આસપાસ સુનાવણીનો ઉલ્લેખ

અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર રોકાણકારો સાથે છેતરપિંડી અને કંપનીઓના કામકાજમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકતા હડકંપ મચ્યો હતો. બાદમાં આ મામલે ઘમાસાણ સર્જાયુ હતું અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે અદાણી હિંડનબર્ગ કેસની સુનાવણી 15 મે 2023 ના રોજ હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું છે. મહત્વનું છે કે સેબીએ કોર્ટ પાસે વધુ તપાસ માટે છ મહિના વધુ સમય માંગ્યો હતો પરંતુ ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પૂર્ણ કરવા માટે છ મહિનાના સમય વ્યાજબી ન હોવાનો ઉલ્લેખ કરી 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

 

અદાણી-હિડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીનું કરશે ગઠન, કહ્યું સંપૂર્ણ  પારદર્શિતા ઈચ્છીએ છીએ, જુઓ સુનાવણી વખતે કોર્ટે શું ટાંક્યું ...

14 ઓગસ્ટની આસપાસ સુનાવણી કરવાનો ઉલ્લેખ 
સુનાવણી દરમિયાન સેબીએ અદાણી કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે વધુ છ મહિનાની માંગણી કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે 14 ઓગસ્ટની આસપાસ સુનાવણી કરીશું. આથી આ સમયગાળા દરમિયાન તપાસ પૂર્ણ કરી લેવી જોઈએ. વધુમાં આ મામલે સોમવારે સુનાવણી દરમિયાન પણ વિચાર કરશે. 

IOSCO ભાગીદાર સંધિ ઉલ્લેખ અનુસાર

આ મામલે વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું હતું કે સેબી અને IOSCO ભાગીદાર છે, જેના સભ્યો ટેક્સ હેવન દેશો પણ છે. તો IOSCOની સંધિ ઉલ્લેખ અનુસાર કોઈપણ દેશ કઇ પણ ગુપ્ત રાખ્યા વગર કોઈપણ પ્રકારની માહિતી માંગી શકે છે.આથી સેબી અગાઉ પણ માહિતી માંગી શકી હોત. મહત્વનું છે કે 2 માર્ચ 2023માં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથના શેર પડી ભાંગ્યા હતા. બાદમાં નાના રોકાણકારોના હિતમાં કમિટીનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરવા જણાવાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ