બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Accused sentenced to 20 years in Vadodara's Bapod abduction and rape case

સજા / વડોદરામાં રેપિસ્ટ દંડાયો! પોસ્કો હેઠળ 20 વર્ષની સજા, 16 વર્ષની સગીરાનું અપહરણ કરી ભાડાના મકાનમાં ત્રણ મહિના આચર્યું હતું દુષ્કર્મ

Priyakant

Last Updated: 10:41 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News : વડોદરાના બાપોદમાં 16 વર્ષની સગીરાનુ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કેસમાં આરોપીને કરી 20 વર્ષની સજા,  સુરેન્દ્રનગરમાં ભાડાના મકાનમાં રાખી ત્રણ મહિના સુધી આચર્યુ દુષ્કર્મ

  • વડોદરાના બાપોદમાં સગીરાનું અપહરણ વિથ દુષ્કર્મ કેસ
  • આરોપીને 20 વર્ષની સજા
  • સજા સાથે રૂપિયા 10 હજારનો દંડ
  • લગ્નની લાલચ આપીને આચર્યું દુષ્કર્મ

Vadodara News : વડોદરાના બાપોદમાં સગીરાના અપહરણ વિથ દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાપોદની 16 વર્ષ ની સગીરાનું અપહરણ વિથ દુષ્કર્મ કેસમાં આરોપી ઈસમ લાલારામ પાંડોરને કોર્ટે 20 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. વડોદરા કોર્ટે પોસ્કોની કલમ મુજબ કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે. નોંધનિય છે કે, આરોપી ઈસમ અઢી વર્ષ પહેલાં સગીરા ને લગ્નની લાલચ આપી આરોપી ભગાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

વડોદરાના બાપોદમાં અઢી વર્ષ પહેલા એક ઈસમ પંથકની 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદમાં સુરેન્દ્રનગરમાં ભાડાના મકાનમાં રાખી 3 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ હતી. આ તરફ બાપોદની 16 વર્ષ ની સગીરાના અપહરણ વિથ દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 

20 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ
બાપોદની 16 વર્ષ ની સગીરાના અપહરણ વિથ દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી લાલારામ પાંડોરને કોર્ટે 20 વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે, વડોદરા કોર્ટે પોસ્કોની કલમ મુજબ કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ