બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / According to the Meteorological Department the temperature may increase in the next 48 hours

હવામાન / પવનની દિશા બદલાતા રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, હવે તાપમાનમાં થશે ઘટાડો કે વધારો? જાણો આગાહી

Vishal Khamar

Last Updated: 10:41 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમા રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા થવાની શક્યતા છે.

  • હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થઈ શકે છે
  • ઉત્તર તેમજ પૂર્વીય પવનોને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે
  • સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું નોંધાવા પામ્યું

ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

Image

ઉત્તર તેમજ પૂર્વીય પવનોને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઉત્તર પૂર્વીય પવનોને કારણે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે.  ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં નલિયા, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો હતો. 

વધુ વાંચોઃ એક તરફ સુરત, તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં 3 શ્રમિકોના મોત, કારણ ગેસ ગળતર

સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું નોંધાયું

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું હતું.  સૌથી લઘુત્તમ તાપમાન નલિયાનું 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ