બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / About 5000 places including 300 hotels all over Gujarat

જનહિત / આખા ગુજરાતમાં 300 હોટેલો સહિત 5 હજાર જેટલી જગ્યાએ પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી, જાણો શા માટે થઇ તપાસ

Mehul

Last Updated: 06:03 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિક સુરક્ષા અને હિતકારી પગલામાં અત્યાર સુધીમાં 300 જેટલી હોટેલમાં તપાસ.જેમાં 19 પરવાના રદ, અને  2 કોર્ટ કેસ

  • અન્ન નાગરિક પુરવઠાની તપાસ 
  • ગ્રાહક હિતને લઈને કરાઈ તપાસ 
  • 19 પરવાના રદ, જ્યારે 2 કોર્ટ કેસ

રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિક સુરક્ષા અને હિતકારી પગલામાં અત્યાર સુધીમાં 300 જેટલી હોટેલમાં તપાસ કરવામાં આવી છે. MRP કરતા વધુ કિંમત લેવા મામલે તપાસ કરવામાં આવતા કુલ 4932 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.જેમાં 19 પરવાના રદ કરાયા અને  2 કોર્ટ કેસ કરાયા છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા સપ્ટેમ્બર અને નવેમ્બર માસ દરમિયાન તપાસનો ધમધમાટ કરાયો હતો/  જેમાં 5.92 કરોડનો જથ્થો તપાસ દરમિયાન સિઝ કરાયો હતો. ગ્રાહકોના હિત અંગે જો ફાઈવસ્ટાર હોટેલોથી ફરિયાદ મળશે તો ત્યા પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલનું નિવેદનમાં જણાવ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ