બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / AAP's fifth list of election candidates announced, know who has been given ticket from where
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વધુ 12 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 16, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/v0rTV0UgfD
ADVERTISEMENT
જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
જેમાં ભુજ બેઠક પરથી રાજેશ પંડોરીયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઇડર બેઠક પર જયંતિ પ્રણામી, અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા, અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોર, ટંકારા બેઠક પર સંજય ભટાસણા, કોડીનાર બેઠક પર વાલજીભાઈ મકવાણા, મહુધા બેઠક પર રવજીભાઈ વાઘેલા, બાલાસિનોર બેઠક પર ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પર બાનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પર અનિલ ગરાસિયા, ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવા, તાપીની વ્યારા બેઠક પર બીપીન ચૌધરીને ટિકિટ આપી છે.
ADVERTISEMENT
ચોથી યાદીમાં 12 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
ADVERTISEMENT
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ADVERTISEMENT
બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ADVERTISEMENT
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.