બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Aadhaar Card Update for free till 14 december take advantage

તમારા કામનું / Aadhaar કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાના હવે થોડાં જ દિવસ બાકી, ફટાફટ નોટ કરી લો આ તારીખ

Arohi

Last Updated: 09:41 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Card Update: આધારને તમે ઓનલાઈન 14 ડિસેમ્બર સુધી કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અપડેટ કરી શકો છો. ત્યાર બાદ તમારે પૂર્વનિર્ધારિત ચાર્જ આપવાના રહેશે.

  • 14 ડિસેમ્બર સુધી નિશુલ્ક અપડેટ કરો આધાર 
  • નહીં ચુકવવો પડે કોઈ પણ પ્રકારનો ચાર્જ 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

આધાર કાર્ડને દર 10 વર્ષમાં અપડેટ કરવું જરૂરી છે. તેના માટે આધાર ઈશ્યૂ કરનાર સરકારી એજન્સી UIDAIની તરફથી એક કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેના હેઠળ 14 ડિસેમ્બર સુધી તમે પોતાનું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરાવી શકો છો. 

જો તમે આ ડેટ જતી રહ્યા બાદ ઓનલાઈન આધાર અપડેટ કરાવો છો તો તમને પૂર્વનિર્ધારિત ચાર્જ આપવાનો રહેશે. ત્યાં જ ઓફલાઈન આધાર અપડેટ પર પણ તમને ચાર્જ આપવાનો રહેશે. 

કયા-કયા પૈસા વગર અપડેટ કરી શકો છો? 
આધાર કાર્ડ ધારક આ સમયે કોઈ પણ ચાર્જ વગર નામ, એડ્રેસ, જન્મતિથિ, લિંગ, ફોન નંબર અને ઈમેલ સહિત પોતાના ડેમોગ્રાફિક ડેટાને અપડેટ કરી શકે છે. જોકે તેમને પોતાની આઈરિસ, ફોટો કે અનય બાયોમેટ્રિક જાણકારી અપડેટ કરવાની જરૂર હોય તો તેને આધાર રજીસ્ટ્રેશન સેન્ટર પર જઈને ડિટેલ્સ અપડેટ કરવાની રહેશે અને તેના માટે ચાર્જ પણ ચુકવવાના રહેશે. 

કઈ રીતે આધારમાં ચાર્જ વગર અપડેટ કરશો? 

  • તેના માટે સૌથી પહેલા આધારની વેબસાઈટ પર જાઓ. 
  • મોબાઈલ ઓટીપીના માધ્યમથી લોગઈન કરો. 
  • નામ/લિંગ/ જન્મતિથિ અને એડ્રેસ પર ક્લિક કરો. 
  • હવે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ એડ્રેસનો વિકલ્પ પસંદ કરો.
  • પછી પ્રોસિડ ટૂ અપડેટ આધાર પર ક્લિક કરો. 
  • હવે તમારૂ એડ્રેસ અપડેટ કરવાનો દસ્તાવેજ અપલોડ કરો. 
  • તેના બાદ એસઆરએન જનરેટ થશે. તેની મદદથી તમે પોતાની એપ્લીકેશનને ટ્રેક કરી શકો છો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ