બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A youth from Fatehpur living in Rajkot was bitten by a snake

રામ રાખે તેને કોણ ચાખે / રાજકોટમાં યુવાનને ઝેરી સાપ કરડ્યો, બચે તેવો નતો તોય બચ્યો, અપનાવ્યો આ 'જોખમી પ્લાન'

Kishor

Last Updated: 10:13 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રહેતા ફતેહપુરના યુવકને સર્પદંશ થયા બાદ યુવાનને 26 કલાકની મુસાફરી બાદ કાનપુરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેને નવજીવન અપાયું છે.

  • રાજકોટમાં રહેતા ફતેહપુરના યુવકને સર્પદંશ થયો
  • યુવાનના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું
  • 26 કલાકની મુસાફરી બાદ યુવાનને મળ્યું નવજીવન

રાજકોટમાં રહીને નોકરી કરતા યુપીના ફતેહપુરના વતની એક યુવકને સર્પદંશ થયો હતો. જેને ઈને યુવાનની હાલત ગંભરી થતા તેને રાજકોટ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સાપનું ઝેર યુવાનના શરીરમાં ફેલાઈ જવાને કારણે અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આથી યુવાનને ઝેર વિરોધી રસી લગાવવામાં બાદમાં હાલત વણસવા લાગતા યુવાનના મિત્રોએ તરત જ ક્રિટિકલ કેર એમ્બ્યુલન્સ બુક કરાવી 55,000 રૂપિયા આપીને કાનપુરની હાલાત હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયા સારવાર અને 10 રસી આપવામાં આવી હતી. જે કારગત નીવડી જતા યુવાને આઈસીયુમાંથી બહાર લવાયો હતો અને હાલ તે ખતરાની બહાર છે.

ICUમાં શિફ્ટ કર્યો 

રાજકોટમાં ઘણા વર્ષથી નોકરી કરતા 30 વર્ષીય યુવાન સુનીલને 15 ઓગસ્ટના રોજ ઝેરી સાપે ડંખ માર્યો હતો. બાદમાં રાજકોટ હોસ્પિટલમાં પ્રાથમિક આરવાર આપી બાદ મિત્રોએ વેન્ટિલેટરથી સજ્જ એમ્બ્યુલન્સમાં 26 કલાકની મુસાફરી જોખમમાં મૂકીનું જોખમ લઈ તેને હોલ્ટ ઈમરજન્સીમાં કાનપુરની હોસ્પિટલમાં લાવાયો અને હાલાતના ICUમાં શિફ્ટ કર્યો હતો.

26 કલાકની મુસાફરી બાદ યુવાનને નવજીવન

ડો.બી.પી. પ્રિયદર્શી અને એચઓડી ડો.એસી ગુપ્તાએ ત્રણ દિવસ સુધી આઈસીયુમાં તેમની સઘન સારવાર કરી હતી. તેને દસ રસીના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. જીએસવીએમ મેડિકલ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રિચા ગિરીએ કહ્યું કે એમ્બ્યુલન્સ વેન્ટિલેટરથી સજ્જ હોવા છતાં 26 કલાકની મુસાફરી યુવાન માટે જીવનું ખૂબ મોટું જોખમ હતું. તેને 17 ઓગસ્ટે અહીં દાખલ કરવામાં આવ્યો હતો હાલ તે ખતરાની બહાર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ