બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man died after drowning in a river in Polo Forest of Sabarkantha

સાબરકાંઠા / પોળો ફોરેસ્ટ ફરવા અને મજા કરવા જાઓ, પણ આવી બેદરકારી ન કરતાં! વિજયનગરના યુવકનું થયું મૃત્યુ, એક જ મહિનામાં બીજી ઘટના

Priyakant

Last Updated: 12:08 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Polo Forest News: એક મહિના પહેલા આજ જગ્યા પર આણંદના યુવકનું મોત થયું હતું અને હવે મોજાળિયા ગામના કિશન ડામોરનું પણ ડૂબી જવાથી મૃત્યું

  • સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં નદીમાં ડુબી જતાં મોત
  • હરણાવ નદીના ધરામાં ડૂબ્યો યુવક
  • મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવકનું ડૂબી જતા મૃત્યુ
  • મોજાળિયા ગામના કિશન ડામોરનું મૃત્યું

Polo Forest News : સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પર્યટન સ્થળ પોળો ફોરેસ્ટમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવતા હોય છે. આ દરમિયાન પોળો ફોરેસ્ટમાં વહેતી હરણાવ નદીના ધરામાં એક યુવક ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલ પોળો ફોરેસ્ટમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ વિજયનગરના મોજાળિયા ગામનો કિશન ડામોર નામનો યુવક મિત્રો સાથે પોળો ફોરેસ્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન પોતાના મિત્રો સાથે તે પોળો ફોરેસ્ટમાં વહેતી હરણાવ નદીમાં ન્હાવા ગયો હતો. જોકે અહીં કિશન ડામોરનું ડૂબી જવાથી મોત થયું હતું. નોંધનિય છે કે, એક મહિના પહેલા આજ જગ્યા પર આણંદના યુવકનું મોત થયું હતું. આ તરફ હવે પોલીસે મૃતદેહ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ