બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / A thief in Modasa was run over by the rear wheel of a tractor, but got up and stole it

શૉકિંગ CCTV / મોડાસામાં ચોર પર ટ્રેક્ટરનું પાછળનું પૈડું ચઢી ગયું, છતાં ઊભો થયો અને ચોરી તો કરી જ, જુઓ VIDEO

Vishal Khamar

Last Updated: 09:17 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીનાં મોડાસામાં ટ્રેક્ટર ચોરવા ગયેલો ચોર ટાયર નીચે દબાયો હોવાની ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ટ્રેક્ટર અચાનક ચાલુ થઈ જતા ચોર ટાયર નીચે દબાઈ ગયો હતો. સદનસીબે ચોરનો આબાદ બચાવ થયો હતો.

  • મોડાસામાં ચોર ટાયર નીચે દટાયો
  • ટ્રેકટર ચોરવા ગયેલા ચોર સાથે થઇ ઘટના
  • સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે 

મોડાસા શહેરનાં હજીરા વિસ્તારમાં આવેલા એક ટ્રેક્ટરનાં શો-રૂમ પર રાત્રિનાં સમયે ચોર ઈસમ ટ્રેક્ટરની ચોરી કરવા ગયો હતો. તે દરમ્યાન ચોર ટ્રેક્ટર ચોરી કરવા ગયો તે દરમ્યાન અચાનક જ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું અને ચાલવા લાગતા યુવકને પગ ટ્રેક્ટરનાં મહાકાય ટાયરમાં આવી ગયો હતો. જે બાદ યુવકનું શરીર ટ્રેક્ટરનાં મહાકાય ટાયર નીચે દબાઈ ગયું હતું. સદનસીબે યુવકનો જીવ બચી જવા પામ્યો હતો. તો પણ યુવક ઉભો થઈ ધીમે ધીમે લંગડાતા પગે ધીમે ધીમે ટ્રેક્ટર પાસે પહોંચી ટ્રેક્ટર લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ હતી. 

ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવ્યું
આ બાબતે ટ્રેક્ટરનાં શો-રૂમનાં માલિક પ્રહલાદભાઈ ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે તેઓએ પોલીસ મથકે નેત્રમ શાખામાં ટ્રેક્ટર ચોરી અંગેની ફરિયાદ આપી હતી. જે બાદ નેત્રમ શાખાનાં કર્મચારીઓ દ્વારા શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાનાં માધ્યમથી તપાસ હાથ ધરતા ચોર ઈસમ ટ્રેક્ટર લઈ શામળાજી તરફ ગયો હોવાનું માલુમ પડ્યું હતુ. ત્યારે પોલીસને ગણતરીનાં કલાકોમાં ટ્રેક્ટર ઈસરોલ ગામ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ