બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A theft incident took place in Itadara village of Gandhinagar

ક્રાઈમ / CCTV: માતાજીના સોના-ચાંદીથી મઢેલા ફોટાની ઉઠાંતરી, ચોરી પહેલા હાથ પણ જોડ્યા, ઇટાદરા ગામની ઘટના

Dinesh

Last Updated: 10:14 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે ચોરીની ઘટના બની છે, તસ્કરોએ માતાજીના મંદિરમાં 12 લાખના સોના-ચાંદી ચોરી કરી કરી છે.

  • ગોતામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • જયેશ રાજા નામના આરોપીની ધરપકડ
  • ઝોન 1 LCBએ આરોપીની કરી ધરપકડ


રાજ્યમાં ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ચોરો હવે બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદના ગોતામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે તો બીજી તરફ ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે ચોરીની ઘટના બની છે.

ગોતામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના ગોતામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરી મામલે જયેશ રાજા નામના આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે. ઝોન 1 LCBએ આરોપીની CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી છે તેમજ કપડાના આધારે પોલીસે આરોપીને દબોચ્યો છે. તમને જણાવી દઈએ, હરિકૃપા ફાર્મસી નામની દુકાનમાં ચોરી થઈ હતી 

વહાણવટી માતાજીના મંદિરમાં ચોરી
ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે ચોરીની ઘટના બની છે. તસ્કરોએ માતાજીના મંદિરમાં 12 લાખના સોના-ચાંદી ચોરી કરી કરી છે. પાપ્ત વિગતો મુજબ ગામની સીમમાં વહાણવટી માતાજીના મંદિરમાં માતાજીના સોના-ચાંદીથી મઢેલા ફોટાની ઉઠાંતરી કરી છે.  ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સમગ્ર મામલે માણસા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

દિન દહાડે બંધ મકાનમાં ચોરી
ગઈકાલે આણંદના ઉમરેઠમાં દિન દહાડે બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ઉમરેઠના પાનેતર પાર્કમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ચોરીના હથિયારો સાથે તસ્કરો મકાનમાં ગુપ્ત રીતે પ્રવેશ્યા હતા અને મકાન માલિક સવારથી બહાર હોવાનો લાભ ઉઠાવી ચોરી કરી હતી. જે ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ  થઈ છે. એક્ટીવા લઈને આવેલા 2 તસ્કરોએ ચોરી કરી ફરાર થયા હતાં.

મહેસાણામાં બાઇક ચોરીની ઘટના
મહેસાણામાં બાઇક ચોરીની ઘટના બની છે. તોરણવાળી ચોકમાં તોરણવાળી માતાજી વાડીમાં પાર્ક કરેલું બાઇકની ચોરોએ ઉઠાતરી કરી હતી. CCTV કેમેરામાં બાઇકચોરોની કરતૂત કેદ થઇ છે. 22 સેકન્ડમાં બાઇક ચોરીને અજાણ્યા શખ્સે અંજામ આપ્યો છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ