બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A team of SOG and NDPS seized heroin worth Rs 350 crore from Veraval

કાર્યવાહી / 350 કરોડના હેરોઇન સાથે 9 ખલાસીઓની વેરાવળથી ધરપકડ, SOG-NDPS ના સંયુક્ત ઓપરેશને મિશન પાર પાડ્યું

Vishal Khamar

Last Updated: 10:55 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાંથી અવાર નવાર ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે આવતી હોય છે. ત્યારે SOG અને NDPS ની ટીમને મળેલ બાતમીનાં આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હેરોઈન ડ્રગ્સ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરૂદ્ધનાં અભિયાનને પોલીસ દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેને લઈ SOG તેમજ NDPS ની ટીમે વેરાવળ બંદરના નલિયા ગોળીકાંઠેથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા રેડમાં હેરોઈનના 50 કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. 

પોલીસ દ્વારા 9 આરોપીઓની ધરપકડ કરી
ત્યારે આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારે આ ઓપરેશનને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રીએ ગીર સોમનાથ પોલીસને અભિનંદન આપ્યા હતા. 

પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
હવે એસઓજી તેમજ એનડીપીએસની ટીમ દ્વારા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યુ. તેમજ કોનો દ્વારા કરોડોનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં હજુ અન્ય લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતાઓ છે. 

વધુ વાંચોઃ વડોદરાના નવાપુરામાં પોલીસ સ્ટેશનની બહાર જ કરાયો પથ્થરમારો, મામલો અભદ્ર ટિપ્પણી, શાહિદ પટેલ વિરૂદ્ધ ફરિયાદ

ગીરસોમનાથમાં કરોડોનું હેરોઇન ઝડપાવા મામલે ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુદ બોટ માલીકે જ સમગ્ર માહીતી આપીને કરોડોનો કાળોકારોબાર ઝડપાવ્યો છે.બોટ માલીક જુતુભાઇ કુહાડાએ પોલીસને માહીતી આપી હતી .બોટ માલીકને પોતાના ખલાસીઓ પર શંકા જતા આપી હતી માહીતી.મળેલી માહીતી પર પોલીસે તપાસ કરતા સમગ્ર કાંડ સામે આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ