વાયરલ વીડિયો / "તમે અમારા સમુદાયને બદનામ કરો છો બુરખો ઉતારો" , ભોપાલની યુવતી સાથે બન્યો ચોંકાવનારો બનાવ

A shocking incident happened with a young woman from Bhopal

ભોપાલમાં અમુક શખ્સોએ યુવતી પાસેથી જબદસ્તી બુરખો ઉતરાવ્યો તેવો બનાવ સામે આવ્યો છ. જે લોકોએ બુરખો ઉતરાવ્યો તેમને એવી શંકા હતી કે યુવતી હિન્દુ છે જેથી તેનો બુરખો ઉતારાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ