બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A license was made compulsory for keeping cattle within Gandhinagar city limits

નિર્ણય / ગાંધીનગરમાં રખડતા ઢોરને રોકવા નવી નીતિને મંજૂરી: હવેથી પશુપાલકો માટે લાયસન્સ ફરજિયાત, કરાવવું પડશે રજિસ્ટ્રેશન

Dinesh

Last Updated: 04:15 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ શહેરમાં તમામ પ્રકારના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે

 

  • ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી  
  • મહાપાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી
  • ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત


Gandhinagar news : ગાંધીનગરમાં રખડતા પશુઓને રોકવા નવી નીતિને મંજૂરી અપાઈ છે. ગાંધીનગર મહાપાલિકાએ સરકારની માર્ગદર્શિકા અનુસંધાને નીતિ તૈયાર કરી છે. જે અનુસંધાને ગાંધીનગર શહેરની હદમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેરમાં તમામ પ્રકારના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ગાંધીનગરમાં જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પશુઓ પર RFID ટેગ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્રે જણાવી કે, ગાંધીનગર મહાપાલિકાની સ્થાયી સમિતિમાં કેટલી પોલિસીને મંજૂરી અપાઈ છે.

'તમામ બાબતોને આવરી લેવાઈ'
ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંત પટેલે જણાવ્યું કે, રખડતા પશુ સંબંધી પોલિસી ગાંધીનગર મહાપાલિકા મંજૂર કરે છે. જેમાં તમામે તમામ પાસાઓને આવરી લઈને જેમ કે, આ પોલિસીની જરૂરીયાત ક્યાંથી ઉભી થઈ લઈ અને નવી પોલિસી અંતર્ગત RFID ચીપ લગાવવાની બાબત ટેપ લગાવવાની બાબત જેવી તમામ બાબતોને આવરી લેવાઈ છે.

ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંત પટેલ

જસવંત પટેલે શું કહ્યું ?
જસવંત પટેલે કહ્યું કે, ઘાસચોરો રસ્તા પર નહી નાંખવો તેમજ કેટલફિલ્ડ યોજના છે જેમ કે, ધાર્મિક પ્રસંગે ઘાસચારો ખવડાવવો હોય તો કેટલ પોઈન્ટ પર જઈ ખવડાવી શકે છે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી આપતા જણાવ્યું કે, રખડતા ઢોર પકડવા જતી ગાંધીનગર મહાપાલિકાની ટીમને કેટલાક દુષણો માટે પણ કડક અમલવારી કરવામાં આવશે

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ