બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

VTV / A gang of thieves looted Rs 10 lakh from a man in Guntur, Andhra Pradesh

આંધ્રપ્રદેશ / VIDEO : 'તમારી 20ની નોટ નીચે પડી છે', ગઠિયો 10 લાખ ભરેલી બેગ લઈને રફુચક્કર, વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 10:36 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક વ્યક્તિ પાસેથી ચોર ટોળકી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

  • ગુંટૂર જિલ્લામાં 10 લાખની લૂંટ
  • 20 રૂપિયા લેવા જતા 10 લાખ ખોયા
  • 10 લાખ ભરેલી બેગ લઇ બાઇકમાં ફરાર

આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક વ્યક્તિ પાસેથી ચોર ટોળકી 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં જોઇ શકાય છે એક ગઠિયો ક્લાર્ક પાસે આવે છે અને કહે છે તમારી 20 રૂપિયાની નોટ નીચે પડી ગઇ છે. જેવો વ્યક્તિ 20 રૂપિયાની નોટ લેવા નચી નમે છે ત્યાં ક્ષણભરમાં તેના બીજા સાગરિતો 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ બાઇક પર ફરાર થઇ જાય છે.

20 રૂપિયાની નોટમાં 10 લાખ ગયા
જેનો વીડિયો સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે ગુંટૂર જિલ્લામાં મરચાના વેપારીને ત્યાં હરિબાબુ નામનો વ્યક્તિ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. માલિકના કહેવાથી તે બેંકમાં 10 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. જો કે આ પૈસા બેંક બહાર ગઠિયા ચોરી જતા હાલ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  પોલીસે CCTVના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લૂંટમાં એક ચાકા નામના વ્યક્તિનો હાથ છે. જેણે પૈસા ભરેલી ભેગ લઈ ભાગવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોલીસે કહ્યં કે, તેમણે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આરોપીઓને જલ્દી ઝડપી પાડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ