બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A foreign girl was mesmerized by seeing Uttarayan in the streets of Raipur

makarsankrati 2024 / આઈ લવ અમદાવાદ...: રાયપુરની પોળમાં ઉત્તરાયણ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ વિદેશી યુવતી, જુઓ શું કહ્યું

Vishal Khamar

Last Updated: 02:14 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યોજાયેલા કાઈટ ફેસ્ટીવલમાં દેશ-વિદેશનાં અનેક પતંગબાજો અમદાવાદ આવ્યા હતા. આજે ઉત્તરાયણનો તહેવાર હોઈ વિદેશી મહેમાનોએ પોળોમાં ધાબા પર પતંગ ચગાવીને ઉત્તરાયણનાં તહેવારની ઉજવણી કરી હતી.

  • અમદાવાદના ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
  • વિદેશી મહેમાનોએ અમદાવાદની પોળોમાં ચગાવ્યા પતંગ
  • 20 દેશોનાં વિવિધ ડેલિગેટ્સે પોળની ઉત્તરાયણની મજા માણી

અમદાવાદનું રાયપુર.જ્યાં ઉત્તરાયણ હંમેશા ખાસ રીતે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં આવેલા વિદેશી મહેમાનોએ રાયપુરમાં મકરસંક્રાંતિની મજા માણી હતી. ઈરાન, ઈરાક અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી ભારત આવેલા મહેમાનોએ અમદાવાદની પોળોમાં પતંગ ઉડાવવાની મજા માણી હતી. સાથે જ લપેટ, કાય પો છે. ના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા. 

પોળ વિસ્તારમાં આવેલ ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરી
અમદાવાદના રાયપુરની ઉતરાયણ હંમેશા ખાસ રહી છે ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવ્યા હતા. તે તમામ ડેલિગેટ છે. હવે 14મી જાન્યુઆરીની ઉતરાયણની ખરી મજા અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલા ધાબા ઉપર મજા માણી હતી મહત્વની વાત કરવામાં આવે તો ઈરાન ઈરાક ઓસ્ટ્રેરીયા જેવા દેશોમાંથી વિદેશીઓ અમદાવાદના પોળોની મજા પતંગ ચગાવીને માણી હતી જ્યારે વિદેશી લપેટ લપેટ બૂમો પાડતા પણ નજરે ચડ્યા હતા. જ્યારે I love Ahmedabad કહીને ઉતરાયણ ની મજા માણી હતી. 

વધુ વાંચોઃ VIDEO: વિજય રૂપાણીએ કહ્યું દેશમાં મોદીજીનો પવન ચાલી રહ્યો છે, તો આ સાંસદે રામ નામનો પતંગ ચગાવ્યો

વિદેશી મહેમાનોએ રાયપુરની પોળમાં ઉત્તરાયણની મજા માણી
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે કાઈટ ફેસ્ટીવલ યોજાયો હતો. તે તમામ ડેલિગેટ્સ રાયપુરનાં ધાબા પર આવ્યા છે. ત્યારે અલગ અલગ દેશનાં 20 થી વધુ ડેલિગેટ્સ અમદાવાદની પોળોની ઉત્તરાયણ માણવા આવ્યા હતા. ત્યારે આ બાબતે વિદેશી મહેમાને જણાવ્યું હતું. કે હું પ્રથમવાર અમદાવાદ ખાતે આવી છું. તેમજ ગુજરાતી ફ્રૂડનાં પણ વખાણ કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ