બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A fire broke out in a wooden godown at Zak GIDC near Dahegam in the early hours of the morning.

ભીષણ આગ / દહેગામ પાસે ઝાક GIDCમાં વહેલી સવારે લાકડાંના ગોડાઉનમાં આગ લાગતાં ફર્નિચર, સ્ક્રેપ સહિતનો માલસામાન બળીને ખાક

Mehul

Last Updated: 10:34 AM, 16 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામ GIDCમા વહેલી સવારે  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાના ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ગોટે-ગોટાથી આકાશ ભરાઈ ગયું

  • દહેગામ GIDCમા વહેલી સવારે  આગ
  • લાકડાના ભંગારના ગોડાઉનમાં આગ 
  • લાકડાનો મોટા ભાગનો સ્ક્રેપ ખાક

 

દહેગામ GIDCમા વહેલી સવારે  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાના ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ગોટે-ગોટાથી આકાશ ભરાઈ ગયું હતું. મહા મહેનતે ફાયર વિભાગે આગ પર  કાબુ મેળવ્યો હતો. જો કે, આગમાં કોઈ ઈજા કે જાનહાની નહિ. આગમાં મોટા ભાગનો સ્ક્રેપ બળીને  ખાક થયો  હતો. 

વાસી  ઉતરાયણના બીજા જ દિવસે પરોઢિયે બનેલી આ ઘટનામાં કહી શકાય કે, આ ઘટના જો દિવસ દરમિયાન બની હોત તો નુકસાનીનો અંદાજ અકળ હોત. પરંતુ રાજાના બે દિવસો અને મળસકે બનેલી આ ઘટનામાં માત્ર લાકડાનો ભંગાર જ ખાક થયો હતો. આગ કેવી રીતે લાગી છે તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ