બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A dog attacked a 6-year-old child in Mahisagar's Balasinore

SHORT & SIMPLE / સંતાનને સાચવજો! બાલાસિનોરમાં 6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, માથાને ભાગે આવ્યા 10 ટાંકા

Malay

Last Updated: 12:46 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના બાલાસિનોરમાં 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરતા માથા અને પગના ભાગે 10 ટાંકા આવ્યા છે. બાલાસિનોરમાં શ્વાનના આતંકથી નગરજનોમા ભારે ભયનો માહોલ સર્જાયો છે.

  • મહીસાગરના બાલાસિનોરમાં રખડતાં શ્વાનનો આતંક
  • તળવા દરવાજા પાસે 6 વર્ષ બાળકને શ્વાને ભર્યા બચકા 
  • છેલ્લાં કેટલાક દિવસોથી શ્વાનનો આતંક યથાવત

ગુજરાતમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. સુરતના હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધનું ગઈકાલે મોત નીપજ્યા બાદ આજે ફરી કૂતરાના હુમલાની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં 6 વર્ષના બાળકને શ્વાને બચકાં ભરતા પગ અને માથાના ભાગે 10 ટાંકા આવ્યા છે.

શ્વાનના આતંકથી નાગરિકોમાં ભારે રોષ
મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના બાલાસિનોરના તળવા દરવાજા પાસે 6 વર્ષ બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને પગ અને માથાના ભાગે 10 ટાંકા આવ્યા છે. બાલાસિનોરમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બાલાસિનોરમાં 15થી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે. બાલાસિનોરમાં શ્વાનના આતંકથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ