બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A diabetic patient should consume this product regularly, the problem of sugar will be eradicated

Health Tips / ડાયાબિટીસના દર્દીએ નિયમિત કરવું જોઈએ આ વસ્તુનું સેવન, જડમૂળમાંથી નાબુદ થઇ જશે શુગરની સમસ્યા..

Megha

Last Updated: 02:34 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે. એવા આયુર્વેદિક ઉપાય છે જે કરવાથી ધીરે ધીરે શરીરમાંથી શુગરની સમસ્યા હંમેશા માટે નાબુદ થઇ જાય છે.

  • ડાયાબિટીસના દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે
  • કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય
  • ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા અંજીરના પાંદડાનું કરો સેવન 

આજકાલ લોકોની જે જીવનશૈલી છે એ પરથી લોકો વધુને વધુ બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમાંથી સૌથી વધુ ભોગ ડાયાબિટીસની બીમારીનો બની રહ્યા છે અને આપણા વડીલોના કહેવા મુજબ આ એક એવી બીમારી છે જે ક્યારેય પૂરી રીતે આપણા શરીરને છોડીને નથી જતી. જો કે એમની આ વાત સો ટકા સાચી નથી. કોઈ પણ એવી બીમારીઓ નથી હોતી જેમાં સરખી કાળજી લેવા પર તેને જડમૂળમાંથી નાબુદ ન કરી શકાય.

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાં દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે. તેમને દરરોજ ઘણી દવાઓનું સેવન પણ કરવું પડે છે જેની સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. એવામાં થોડા એવા આયુર્વેદિક ઉપાય છે જે કરવાથી ધીરે ધીરે શરીરમાંથી શુગરની સમસ્યા હંમેશા માટે નાબુદ થઇ જાય છે. આજે અમે તમને ડાયાબીટીસને કેવીર રીતે મૂળમાંથી કાઢીને શુગર ફ્રી રહેવું એના વિશે થોડા નુસખા જણાવી રહ્યા છીએ. 

કાળા જાંબુના ઠળિયા
કાળા જાંબુના ઠળિયાથી ડાયાબિટીસના દર્દીઓનો ઈલાજ શક્ય છે. કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાળા જાંબુના ઠળિયામાં જંબોલીન અને જંસોબિન નામના પોષકતત્વો હોય છે જે શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ તમે તેનુ સેવન કરશો તો શુગર જડમૂળમાંથી નાબુદ થઇ શકે છે. કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે. જો તમે દૂધ કે પાણી સાથે કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું સેવન નથી કરવા માંગતા તો તમે તેની સ્મુધિ બનાવીને અથવા તો કોઈ મિલ્કશેકમાં મિક્સ કરીને પણ પી શકો છો. 

અંજીરના પાંદડા 
શું તમે જાણો છો કે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવામાં અંજીરના પાંદડા પણ ઘણા કારગર સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટે તમારે અંજીરના પાંદડા ચાવવા જોઈએ અથવા તો પાણીમાં ઉકાળી તમે એ પાણીનું સેવન પણ કરી શકો છો. 

વધુ વાંચો: બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે કામ કરવાનું બંધ કરી શકે છે મગજ! જાણો કેટલું ખતરનાક છે Low BP

મેથી 
મેથી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછી નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવા માટે એક કારગર ઈલાજ સાબિત થઇ છે. એ માટે તમારે નિયમિતપણે મેથીનું સેવન કરવું પડશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ