બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / A 36-year-old woman in Surat lodged a complaint of rape against her husband and friend

શરમજનક / સુરતમાં પતિએ જ કરાવ્યો પત્નીનો રેપ: ભાઈબંધની હવસ પૂરી કરવા પત્નીને મારતો, ત્રણ મહિના સુધી ચાલ્યો ગંદો ખેલ

Malay

Last Updated: 01:49 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાંથી પતિ-પત્નીના પવિત્ર સંબંધને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પતિના કામોથી કંટાળીને પત્નીએ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની આપવીતી સંભળાવી હતી. જે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને પતિ અને તેના મિત્રની ધરપકડ કરી છે.

  • 36 વર્ષીય મહિલાના પતિ અને મિત્ર પર દુષ્કર્મની ફરિયાદ
  • પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
  • પતિ મહિલાને પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા કરતો મજબૂર
  • પાંડેસરા પોલીસે પતિ અને તેના મિત્રની કરી ધરપકડ 

Surat News: સુરતમાં 36 વર્ષીય મહિલાએ પતિ અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે પતિ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો, છેલ્લા 3 મહિનાથી પતિનો મિત્ર દુષ્કર્મ આચરતો હતો. હાલ પરિણીતાની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી છે.

વડોદરામાં સહકર્મચારીએ યુવતીના ઘરમાં આચર્યું દુષ્કર્મ: અન્ય વ્યક્તિ સાથેના  ફોટોઝ વાયરલ કરવાની આપતો હતો ધમકી | Vadodara a colleague raped a girl in her  house

મિત્ર સાથે મહિલાને સંબંધ બાંધવા કરતો મજબૂર
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વડોદ ગામના કમલા ચોકમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ તેના પત્ની વિરેન રામહર્ષ દુબે અને પતિના મિત્ર મનીષ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે, પોતે ઘરનું કામ કરે છે અને પતિ મિલમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. 

મનાઈ કરતા પતિ માર મારતો 
ગત જુલાઈ મહિનાથી પતિ વિરેન તને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપીને માર મારતો હતો અને તેના મિત્ર મનીષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરિણીતા મનાઈ કરતા પતિ અનેક વખત માર મારતો હતો. 

ખારેક ખવડાવવાના બહાને 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ | Rajkot 8-year-old girl  rape

પતિના ત્રાસથી કંટાળી નોંધાવી ફરિયાદ 
પરિણીતાની લાચારીનો ફાયદો ઉઠાવીને મનીષ ગુપ્તાએ જુલાઈ માસથી અત્યાર સુધી એટલે કે ત્રણ મહિના સુધી હવસનો શિકાર બનાવી હતી. પતિ અને તેના મિત્રનો ત્રાસ વધી જતાં અંતે હિંમત દાખવી પરિણીતા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પાંડેસરા પોલીસની ટીમે તાત્કાલિક પીડિતાના પતિ અને તેના મિત્રની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ