બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / વિશ્વ / a 1200 years old city was found under water

OMG / શું વાત કરો છો? આ સમુદ્રમાં છુપાયેલું છે 1200 વર્ષ જુનું શહેર, શખ્સના દાવાથી મોટા વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

Khevna

Last Updated: 11:22 AM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પૂર્વ આર્કિટેક્ટને સમુદ્રમાંથી એક 1200 વર્ષ જુનું શહેર મળી આવ્યું છે, જાણો કયાની છે આ ઘટના

 

  • પાણીની અંદરથી મળ્યું 1200 વર્ષ જુનું શહેર 
  • એક પીરામીડ મળવાનો પણ દાવો 
  • જાણો ક્યાની છે આ ઘટના 

પાણીની અંદરથી મળ્યું 1200 વર્ષ જુનું શહેર 

એક પૂર્વ આર્કિટેકટે પાણીની અંદર 1200 વર્ષ જુના શહેરને ખોજવાનો દાવો કર્યો છે. આ અમેરિકી આર્કિટેક્ટનું નામ ક્રેકપોટ જોર્જ ગેલે છે. તેમણે મેક્સિકોની ખાડીમાં Chandleur Islands પર પાણીની નીચે એક પ્રાચીન શહેરનાં ખંડહર મેળવવાનો દાવો છે. ગેલેનું કહેવું છે કે પાણીની ગહેરાઈથી જે પત્થર તેમને ત્યાં મળ્યા છે, તે પ્રાચીન શહેરમાં બનેલ ઇમારતોનાં અવશેષ છે. 

જોર્જ ગેલેએ પ્રાચીન શહેરનાં અવશેષ સાથે એક પીરામીડ મળવાનો પણ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કથિત પ્રકારે જે જગ્યા 1200 વર્ષ જુના શહેરનાં અવશેષ મળ્યા છે, તે જ સાઈટ પર તેમણે 44 વાર વિઝીટ લીધી હતી. પરંતુ, 1200 વર્ષ જુનું શહેર ખોજ્યાનાં તેમના દાવા પર એક્સપર્ટને બહુ ભરોસો નથી. 

જાણો ક્યાની છે આ ઘટના 

જોકે પૂર્વ આર્કિટેક્ટ ગેલેનો દાવો છે કે પાણીમાં મળેલ આ ગ્રેનાઈટ શહેરનાં કેંદ્રમાં એક પીરામીડ પણ છે. તેમણે જણાવ્યું કે સેંકડો ઇમારતો છે જે રેતીથી ઢંકાયેલ છે. તે ગીજાનાં મહાન પીરામીડથી સંબંધિત છે. ગેલે અનુસાર, કોઈએ Mississippi નદી નીચે એક અરબ પત્થર તરાવ્યા તથા તેને બહાર એકઠા કર્યા જે પછી New Orleans બન્યા. 

કોણ છે આ આર્કિટેક્ટ 
ગેલે લગભગ 50 વર્ષોથી પ્રમુખ ઇમારતોનાં અવશેષ તથા મોટા પીરામીડ વિષે અધ્યયન કરી રહ્યા છે. હાલમાં જ જ્યારે તેઓ હોડીથી સમુદ્રમાં ગયા તો તેમને કથિત રૂપે, 1200 વર્ષ જુનું શહેર મળ્યું. જે જગ્યા પર શહેર મળવાનો દાવો તેમણે કર્યો છે તે ક્ષેત્ર પહેલા પણ સ્થાનીય ચર્ચાનો વિષય રહ્યું છે. કેમકે અહીના માછીમારો ઘણી વાર પોતાના જાળમાં અજીબ પ્રકારનાં ચટ્ટાનોનાં ફસાવાનો દાવો કરતા રહેતા હોય છે. 

સવાલ ઉઠાવવામાં આવ્યા કે આખરે પાણીમાં મોટા તથા ઠોસ ગ્રેનાઈટવાળી આવી સંરચનાનું નિર્માણ કોણ કરી શકે છે. ગેલે પાસે આ પીરામીડ સંરચનાની ઉત્પતિ, ઉંમર તથા ઉદેશ્ય વિષે દિલચસ્પ સિદ્ધાંત છે . જોકે તેમના સિદ્ધાંતો પર એક્સપર્ટસને શંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ