બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / 7 natural ways to strengthen your heart know diet

Health Tips / હાર્ટને હેલ્ધી રાખવા આજથી શરૂ કરો આ 7 વર્ક, સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

Arohi

Last Updated: 07:38 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips For Healthy Heart: હાર્ટની બિમારીથી બચવા માટે લાઈફસ્ટાઈલમાં અમુક ફેરફાર ખૂબ જ જરૂરી છે. અહીં જાણો હૃદયને મજબૂત કઈ રીતે કરી શકાય.

  • સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા
  • હાર્ટની બિમારીથી બચવા કરો લાઈફસ્ટાઈલમાં ફેરફાર 
  • જાણો હૃદયને મજબૂત કઈ રીતે કરી શકાય

એક સારી લાઈફ માટે હાર્ટનું સ્વસ્થ્ય હોવુ ખૂબ જ જરૂરી છે. હાર્ટનું સ્વાસ્થ્ય ખરાબ હોવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થવા લાગે છે. આજકાલ લોકો ઓછી ઉંમરમાં જ હાર્ટ સંબંધી બિમારીઓનો શિકાર બની રહ્યા છે. અહીં અમે તમને એવી 7 ટિપ્સ જણાવીશું જેને અપનાવી તમે પોતાના હાર્ટને સુધારી શકો છો અને લાઈફસ્ટાઈલના કારણે થતી મુસ્કેલીઓને દૂર કરી શકો છો.

હાર્ટને મજબૂત અને સ્વસ્થ્ય કઈ રીતે રાખશો? 

  1. પોતાના ભોજનમાં એવા તેલનો ઉપયોગ કરો જેમાં એમયુએફએ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય. સાઈસ બ્રાન ઓયલ, કેનોલા ઓયલ અને ઓલિવ ઓયલ તેના સારા ઓપ્શન છે. 
  2. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઘીમાં મળીઆવતા પોષક તત્વ શરીર માટે ફાયદાકારક છે. ઘીનો ઉપયોગ હંમેશા રોટલીના ઉપર લગાવીને કે દાળમાં ઉપરથી નાખીને કરવો જોઈએ. 
  3. હાર્ટને સ્વસ્થ્ય રાખવા માટે કોમ્પ્લેક્સ કાર્બ્સ, પ્રોટીન અને ફેટ્સ જેમકે બાજરી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, દાળ, ઈંડા, ચિકન અને માછલીને ડાયેટમાં શામેલ કરો. તેના ઉપરાંત સિડ્સ અને નટ્સ પણ ખાઈ શકો છો. 
  4. હાર્ટની હેલ્થ સારી રાખવા માટે ઓયલી અને ફ્રાઈડ ફૂડ્સથી દૂર રહેવું જોઈએ. 
  5. અથાણુ પાપડ અને પેકેજ ફૂડ્સથી દૂર રહો કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. 
  6. દરરોજ એક્સરસાઈઝની આદત પાડો. તમે વોક, યોગ, સ્વીમિંગ, સાઈકલિંગ વગેરે કરી શકો છો. તેનાથી હાર્ટ સારી રીતે કામ કરે છે અને ફિટ રહેવાથી બાકી બીમારીઓ પણ દૂર રહે છે. 
  7. મેડિટેશન અને યોગ કરવાની આદત રાખો તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને જે હાર્ટની બિમારીઓનું એક કારણ છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ