બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / 50 Not Out! This is how Sachin Tendulkar celebrates his 50th birthday, shared PHOTOS

Happy Birthday / 50 Not Out! સચિન તેંડુલકર આ રીતે ઉજવી રહ્યો છે તેનો 50મો જન્મદિવસ, શેર કર્યા PHOTOS

Megha

Last Updated: 01:59 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિન તેંડુલકરે તેના જન્મદિવસની શરૂઆત સ્વિમિંગ પૂલની બાજુમાં પ્રકૃતિની વચ્ચે બેસીને ચાની ચૂસકી લઈને કરી હતી અને તેનો ફોટો પણ તેના ચાહકો સાથે શેર કર્યો હતો.

  • સચિન તેંડુલકર આજે તેનો 50મો જન્મદિવસ  ઉજવી રહ્યો છે
  • તેંડુલકર ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે
  • 50મા જન્મદિવસની ઉજવણીની થોડી તસવીરો શેર કરી 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે તેનો 50મો જન્મદિવસ  ઉજવી રહ્યો છે. આપણે બધા એ વાત તો સ્વીકારીએ છીએ કે જો ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે તો સચિન તેંડુલકરના ચાહકોએ તેને ક્રિકેટના ભગવાનનો દરજ્જો આપીએ. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગના તમામ મોટા રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે નોંધાયેલા છે એનએ સચિન તેંડુલકર ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. સચિને 51 ટેસ્ટ અને 49 વનડે સદી છે. એવામાં હવે ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે તેના 50મા જન્મદિવસની ઉજવણીની થોડી તસવીરો શેર કરી છે. 

જન્મદિવસની શરૂઆત સ્વિમિંગ પૂલની બાજુમાં પ્રકૃતિની વચ્ચે બેસીને ચાની ચૂસકી લઈને કરી હતી અને તેનો ફોટો પણ તેના ચાહકો સાથે શેર કર્યો હતો. જણાવી દઈએ કે માસ્ટર બ્લાસ્ટરે બે તસવીરો શેર કરીને લખ્યું, 'T time: 50 Not out', સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો.

સચિનનો 50મો જન્મદિવસ પણ ખાસ બની ગયો છે કારણ કે આ વર્ષે તેના પુત્ર અર્જુન તેંડુલકરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું.અર્જુન છેલ્લા કેટલાક સમયથી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ છે પણ તેને આ વર્ષે પ્રથમ વખત પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી છે.સચિન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે અને હજુ પણ આ ફ્રેન્ચાઈઝી ટીમ સાથે જોડાયેલો છે.

સચિન તેંડુલકરે 200 ટેસ્ટમાં 53.78ની એવરેજથી કુલ 15,921 રન બનાવ્યા છે, જ્યારે 463 વનડેમાં તેણે 44.83ની એવરેજથી 18,426 રન બનાવ્યા છે.સચિન તેંડુલકરના નામે ટેસ્ટ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, વન-ડેમાં સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ પણ નોંધાયેલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ