બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / 50 most commonly hacked passwords globally

સાવધાન / આ 50 પાસવર્ડ ન રાખતા નહીતર મોબાઇલ-કોમ્પ્યુટર થઇ જશે હેક

Kashyap

Last Updated: 05:12 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ વિશ્વમાં દરેક યુઝર્સની માહિતી ઇ-મેલ, સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. યુઝર્સ તેને પાસવર્ડથી સેફ રાખે છે. યુઝર્સ તેમનો ડેટા મોબાઇલ,પીસી,લેપટોપ કે ટેબ્લેટમાં રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ગુનેગારો અથવા હેકર્સે યુઝર્સના ઇ-મેલ અથવા અન્ય સુરક્ષિત ફોલ્ડર્સના પાસવર્ડ્સમાં ઘુસણખોરી કરીને ઘણીબધી માહિતી મેળવી છે. તેઓ યુઝર્સની બેંકિંગની વિગતો શોધીને તેમના એકાઉન્ટ પણ ખાલી કરી રહ્યા છે.

2019માં જ એક સર્વે મુજબ લગભગ 50 લાખથી વધુ પાસવર્ડ લીક થયા છે, જેમાંથી સૌથી વધુ યુઝ થતાં અને હેક કરાયેલા 50 પાસવર્ડ હેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યા છે. આજે પણ કરોડો યુઝર્સ સહેલાઇથી યાદ રહી જાય તેવા પાસવર્ડ બનાવે છે. કેટલાક યુઝર્સ પાસવર્ડ્સને ફક્ત કમ્પ્યુટર કીબોર્ડ અનુસાર બનાવે છે, જેથી તેઓને પાસવર્ડ યાદ રહે. હેકર્સને તેની ખબર છે. જો તમે પણ આવા કોઈ સામાન્ય કોમ્બિનેશન પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તો તેને બદલો.

નહિંતર, તમારા એકાઉન્ટને પણ હેકર્સથી ખતરો છે. જ્યારે પણ તમે ઇ-મેલ અથવા ઇન્ટરનેટ બેંકિંગ માટે પાસવર્ડ બનાવતા હો ત્યારે તમારે હંમેશા આલ્ફા ન્યુમેરિક પાસવર્ડ બનાવવો જોઈએ. પાસવર્ડમાં નંબરો ,ઉપરાંત એક કેપિટલ લેટર તેમજ સ્પેશિયલ કેરેકટર હોવા જોઇએ. કોઈપણ હેકર માટે આલ્ફા ન્યુમેરિક પાસવર્ડને ક્રેક કરવો સરળ નથી.

પાસવર્ડ ગમે તેટલો સ્ટ્રોંગ હોય તો પણ તેને સમયે સમયે બદલવો જોઇએ. હેકર્સે જેને ક્રેક કરી દીધા છે તે 50 પાસવર્ડમાં 123456, 123456789, qwerty, Password, 1234567, 12345678, 12345, iloveyou, 111111, 123123, abc123, qwerty123, 1q2w3e4r, admin, qwertyuiop, 654321, 555555, lovely, 7777777, welcome, 888888, princess, dragon, password1, 123qwe, 666666, 1qaz2wsx, 333333, michael, sunshine, liverpool, 777777, 1q2w3e4r5t, donald, freedom, football, charlie, letmein, !@#$%^&*, secret, aa123456, 987654321, zxcvbnm, passw0rd, bailey, nothing, shadow, 121212, biteme, gingerનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ