બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 22 may 2023 Today punchang shubh muhurat

રંભા તૃતિયા / આખું જીવન સુહાગણ બની રહેશો, મળશે બુદ્ધિમાન સંતાન, આજે કરજો આ ખાસ વ્રત, કુંવારીઓ પણ માટે શુભ

Bijal Vyas

Last Updated: 12:27 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રંભા તૃતિયા વ્રત અને મહારાણા પ્રતાપ જયંતી પણ છે, તે સાથે જ બની રહ્યા છે અનેક શુભ યોગ. વાંચો સોમવાર 22મી મે 2023નું પંચાગ...

Today punchang shubh muhurat: 2 મેના રોજ જેઠ શુક્લ પક્ષની તૃતિયા તિથિ અને સોમવારનો દિવસ છે. 22 મેના રોજ રંભા તૃતિયાનું વ્રત છે. સાંજે 4 વાગીને 33 મિનિટ સુધી ધૃતિ યોગ રહેશે, તે સાથે જ 22 મેની સવારે 10 વાગીને 37 મિનિટ સુધી મૃગશિરા નક્ષત્ર રહેશે. ત્યાર બાદ આદ્રા નક્ષત્ર લાગુ થશે, તે સાથે જ 22 મી મેના રોજ મહારાણા પ્રતાપ જયંતી પણ ઉજવવામાં આવશે. આવો જાણીએ જ્યોતિષ દ્રષ્ટિએ વિસ્તાર પૂર્વક આજનું પંચાગ....

પંચાગ મે 22, 2023 

  • વિક્રમ સંવત - 2080, અનલા
  • શક સંવત - 1945, શોભકૃત
  • પૂર્ણિમાત - જેઠ
  • અમાંત  - જેઠ

તિથિ

  • શુક્લ પક્ષ તૃતિયા   - May 21 10:09 PM – May 22 11:19 PM
  • શુક્લ પક્ષ ચતુર્થી   - May 22 11:19 PM – May 24 12:58 AM

નક્ષત્ર

  • મ્રૃગશીર્ષા - May 21 09:04 AM – May 22 10:37 AM
  • આદ્રા - May 22 10:37 AM – May 23 12:38 PM

કરણ

  • તૈતિલ- May 21 10:10 PM – May 22 10:40 AM
  • ગર - May 22 10:40 AM – May 22 11:19 PM
  • વણિજ - May 22 11:19 PM – May 23 12:05 PM

યોગ 

  • ધૃતિ - May 21 04:43 PM – May 22 04:33 PM
  • શૂલ - May 22 04:33 PM – May 23 04:46 PM

વાર- સોમવાર 

તહેવાર અને વ્રત

  • સોમવાર વ્રત 
  • મહારાણા પ્રતાપ જયંતી

સૂર્ય અને ચંદ્રમાનો સમય

  • સૂર્યોદય- 5:47 AM
  • સૂર્યાસ્ત- 6:59 PM
  • ચંદ્રોદય- May 22 7:34 AM
  • ચંદ્રસ્ત- May 22 9:48 PM

અશુભ કાળ

  • રાહુ - 7:26 AM – 9:05 AM
  • યમ - 10:44 AM – 12:23 PM
  • કુલિક- 2:02 PM – 3:41 PM
  • દુમુર્હુત- 12:49 PM – 01:42 PM, 03:28 PM – 04:21 PM
  • વર્જ્યમ્- 07:43 PM – 09:27 PM

શુભ કાળ

  • અભિજિત મુર્હુત - 11:57 AM – 12:49 PM
  • અમૃત કાળ  - 01:48 AM – 03:32 AM
  • બ્રહ્મ મુર્હુત - 04:11 AM – 04:59 AM

આનન્દાદિ યોગ 

  • આનંદ  Upto - 10:37 AM
  • કાલદંડ

સૂર્યા રાશિ 

  • સૂર્ય વૃષભ રાશિ પર છે

ચંદ્ર રાશિ 

  • ચંદ્રમા મિથુન રાશિ પર સંચાર કરશે(આખો દિવસ-રાત)

ચંદ્ર માસ 

  • અમાંત - જેઠ
  • પૂર્ણિમાત- જેઠ
  • શક સંવત (રાષ્ટ્રીય કેલેન્ડર) - જેઠ 1, 1945
  • વૈદિક ઋતુ  - ગ્રીષ્મ
  • દ્રિક ઋતુ - ગ્રીષ્મ

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ