બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 2 rounds fired in self-defence in Ahmedabad Bhopal, riot, builder targeted, ground cause

BREAKING / અમદાવાદ બોપલમાં સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ, બિલ્ડર નિશાને, ભુવો કારણ

Vishal Dave

Last Updated: 09:43 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યુ હતું.  વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ  હુમલો  કરવામાં આવ્યો હતો

અમદાવાદના બોપલમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે..  ધંધુકાના હુમલાખોરોએ બિલ્ડર પર ફાયરિંગ કર્યુ હતું.  વિજયસિંહ ભુવા નામના મહંતને મળવા નહી આવવાનું કહી આ  હુમલો  કરવામાં આવ્યો હતો.. બીજી તરફ બિલ્ડરે સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાલતુ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત લેવું પડશે, ચાર્જ-ચિપનો નિયમ પણ ખરો

હુમલાખોરોએ બિલ્ડરની ગાડી પર પણ હુમલો કરી નુકશાન પહોંચાડયું હતું. બિલ્ડરે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ પરથી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં હાલ ઉપેન્દ્રસિંહ નામના બિલ્ડરનું નામ સામે આવ્યું છે.. પોલીસે સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ