બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

VTV / બિઝનેસ / 100 million doses of Coronavirus vaccine may come next month

ખુશખબર / આવતા મહિના સુધીમાં આવી શકે છે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ : પૂનાવાલા

Dharmishtha

Last Updated: 10:50 AM, 14 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દુનિયાભરના લોકો રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ ખૂબ સારા સમાચાર આપ્યા છે. બસ આ મહિને તહેવાર પતાવી લો. આવતા મહિનાથી રસીના 10 કરોડ ડોઝ તૈયાર થઈ જવાનો દાવો થઈ રહ્યો છે. જાણો શું કહ્યું સીરમ ઈન્ટિટ્યૂટના CEOએ.

  • ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના 4 કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે
  • ઈન્સ્ટીટ્યૂટ વેક્સીનના 100 કરોડ ડોઝ બનાવશે
  • આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે 

દેશમાં આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી બનાવવામાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની ભાગીદાર છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને તૈયાર કરી રહી છે.

પૂનેવાલાએ કહ્યું કે રસીની શરુઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે  અને તેના વિતરણની સુવિધાઓ તેમજ વ્યવસ્થાઓ શરુ કરી દેવામાં આવી છે.  આવનારા વર્ષની શરુઆતમાં રસીને મંજૂરી મળ્યા બાદ અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેક્સીનના 100 કરોડ ડોઝ બનાવશે. જેમાં 50 કરોડ ભારત માટે અને 50 કરોડ અન્ય દક્ષિણ એશિયાઈ દેશો માટે હશે . સીરમ ઈન્સ્ટિટ્યૂટ અત્યાર સુધીમાં રસીના 4 કરોડ ડોઝ તૈયાર કરી ચૂકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ