બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Young Car Enthusiasts Build Replica Bugatti Chiron Using Clay In 356 Day

વાયરલ / VIDEO : છોકરાઓએ જબરુ હુનર દેખાડ્યું, ભંગાર અને માટીમાંથી બનાવી કરોડોની કાર, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 04:09 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભંગાર અને માટીમાંથી કરોડોની વૈભવી કાર બનાવનાર છોકરાઓનો એક વીડિયો વાયરલ થયો છે.

  • છોકરાઓએ જબરી ટેલેન્ટ દેખાડી 
  • ભંગાર અને માટીમાંથી બનાવી દીધી કરોડોની લક્ઝરી કાર
  • વીડિયો વાયરલ, જોઈને લોકોને મળી મોટી પ્રેરણા

લોકોમાં કેવું કેવું ટેલેન્ટ છુપાયેલુ પડ્યું છે તે વાતને સાર્થક કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કૌશલ્ય એક એવી વસ્તુ છે જે તમને કરોડોની વચ્ચે પણ પ્રખ્યાત બનાવે છે. આજકાલ ટેલેન્ટનો સમય આવી ગયો છે, દરેક વ્યક્તિ પોતાની પ્રતિભાથી આગળ વધીને પૈસા કમાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, જેની પણ તેમાં સર્જનાત્મકતા હોય છે, તેને આગળ વધવાથી કોઈ રોકી શકતું નથી. 

માટી, પ્લાસ્ટિક અને લોખંડમાંથી કરોડો રૂપિયાની લક્ઝરી કાર બનાવી

સોશિયલ મીડિયા પર આજકાલ કેટલાક યુવાનોના ટેલેન્ટનો એક શાનદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ છોકરાઓએ માટી, પ્લાસ્ટિક અને લોખંડમાંથી કરોડો રૂપિયાની લક્ઝરી કાર બનાવી છે. જેને જોઈને આ કઈ છે અને કઈ નકલી છે તે ઓળખવું મુશ્કેલ છે. જંકથી બનેલી આ કાર અસલી કારને પણ ટક્કર આપી રહી છે. આ વીડિયો જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા છે.

વીડિયો વાયરલ, અસલી કાર અને નકલી કાર વચ્ચે ઓળખ કરવી બની મુશ્કેલ 

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેટલાક યુવકોએ પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ માટી, પ્લાસ્ટિક અને ટીનથી કરી આલીશાન કાર બનાવી છે, જે બિલકુલ બુગાટી કાર જેવી જ દેખાય છે. આ કાર જોયા બાદ લોકો માટે રિયલ-ફેકમાં પણ તફાવત કરવો મુશ્કેલ બની રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવકો કોઈ જગ્યાએથી માટી લાવીને તેનો ઉપયોગ ગાડીઓ બનાવવા માટે કરે છે. આ ઉપરાંત તેમણે પ્લાસ્ટિક અને ટીનનો પણ ઉપયોગ કર્યો છે. તેણે જંકમાં પડેલી કારનું એન્જિન ખેંચ્યું અને પછી ક્રિએટિવિટીનો એવો નમૂનો બતાવ્યો કે લોકો જોતા જ રહી ગયા. કાર જ્યારે રસ્તા પર ઉતરી તો લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ