બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final 2023: BCCI selected anil patel as a new manager of Team India

ક્રિકેટ / WTC ફાઇનલ પહેલા BCCIનું મોટું એલાન, આ શખ્સને આપી મોટી જવાબદારી, કામમાં 100 ટચનું છે સોનું

Vaidehi

Last Updated: 08:01 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023: 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઓવલમાં ફાઈનલ્સ રમવા જઈ રહી છે ત્યારે મેચ પહેલાં BCCIએ મોટો નિર્ણય લીધો છે જે ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • 7 જૂનથી ટીમ ઈન્ડિયા રમશે WTC Final 2023
  • BCCIએ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે લીધો મોટો નિર્ણય
  • અનિલ પટેલને ટીમ ઈન્ડિયાનાં નવા મેનેજર તરીકે કર્યાં પસંદ

ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત WTC વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપ ફાઈનલ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ વખતે ચેમ્પિયન બનવા માટે તૈયારીઓ કરી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 7 જૂનથી ઓવલમાં ફાઈનલ્સ રમશે. આ મેચ પહેલા BCCIએ મોટું એલાન કર્યું છે. ભારતે ટીમ ઈન્ડિયાનાં મેનેજરની નિમણૂક કરી છે જેમનો સક્સેસ રેટ 100% છે. તેમનું નામ છે અનિલ પટેલ.

Anil Patel

BCCIએ પસંદ કર્યાં નવા મેનેજર
BCCIએ WTC ફાઈનલ 2023 માટે અનીલ પટેલને ટીમ ઈન્ડિયાનાં મેનેજર તરીકે પસંદ કર્યાં છે.  અનિલ પટેલ ગુજરાત ક્રિકેટ સંઘનાં સચિવ છે. તે પહેલાં પણ ટીમ ઈન્ડિયાનાં મેનેજપ રહી ચૂક્યાં છે. વર્ષ 2017,2018 અને 2019માં પટેલ ભારતીય ટીમનાં મેનેજર રહ્યાં છે. અનિલ પટેલનાં મેનેજર પદ પર રહેતાં ટીમ ઈન્ડિયાએ કુલ 9 સીરીઝ રમી છે અને તમામમાં ધમાકેદાર બાજી મારી છે. એટલે કે પટેલનો સક્સેસ રેટ 100% છે.

ભારતે 10 ટેસ્ટ જીતી
ટીમ ઈન્ડિયામાં શામેલ તમામ ખેલાડીઓ 29 મે સુધી ઈંગ્લેન્ડ પહોંચી જશે. હાલમાં ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. ભારત 18 મેચ રમ્યાં બાદ ફાઈનલ માટે ક્વોલીફાઈ થઈ છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન 10 ટેસ્ટ જીતી છે. જો કે 5માં હાર પણ મળી અને 3 ડ્રો રહી. ભારતીય ટીમને છેલ્લી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી હાર મળી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ