બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / World's biggest divorce settlement will see Amazon founder Jeff Bezos, pay $38 billion to wife, MacKenzie

છૂટાછેેડા / Amazon ના CEO એ લીધા દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ, પત્નીને આપશે આટલા કરોડ

vtvAdmin

Last Updated: 06:30 PM, 2 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેકેંજી બેજોસ ડિવોર્સ બાદ દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની જશે. મેકેંજીના જેફ બેજોસ સાથે લગ્ન 1993માં થયા હતા.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસની પત્ની મેકેંજી બેજોસને પતિ સાથે ડિવોર્સ પર 38 અરબ ડૉલર એટલે કે 2.6 લાખ કરોડ મળશે. આ દુનિયાના સૌથી મોટા ડિવોર્સ નિપટાનનો મામલો છે. મેકેંજી અને જેફના લગ્ન આશરે 26 વર્ષ પહેલા થયા હતા. 

મેકેંજી લેખિકા છે. ડિવોર્સ બાદ એ હવે દુનિયાની ચોથી સૌથી અમીર મહિલા બની જશે. મેકેંજી બેજોસ પહેલા જ વાયદો કરી ચુકી છે કે એ પોતાની સંપત્તિ અડધી પરમાર્થ કાર્યો માટે આપશે. 

જણાવી જઇએ કે મેકેંજીના જેફ સાથે લગ્ન 1993માં થયા હતા. એના એક વર્ષ બાદ જેફએ પોતાના ગેરાજથી સિએટલમાં અમેઝોનની શરૂઆત કરી હતી. મેકેંજીએ કહ્યું કે એમની પાસે આપવા માટે ખૂબ પૈસા છે. જ્યાં સુધી એની તિજોરી ખાલી નહીં થાય ત્યાં સુધી એ પરમાર્થ માટે પોતાની પૈસા આપવાનું ચાલું રાખશે. 

Image result for amazon founder jeff bezos wife will get 38 billion in divorce settlement case

બ્લૂમબર્ગ બિલિયર્સ ઇન્ડેક્સ અનુસાર ડિવોર્સ માટે પોતાની પત્નીને 38 ડોલર એટલે કે 2.6 લાખ કરોડ રૂપિયા આપ્યા બાદ પણ Amazon ના માલિક જેફ બેજોફ 118 અરબ ડોલરની સંપત્તીની સાથે દુનિયાની સૌથી અમીર વ્યક્તિ બનેલા રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ