બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / World Lung Cancer Day 2023 date history importance significance

World Lung Cancer Day / ભૂલથી પણ શરૂઆતમાં શરીરની અંદર આ લક્ષણ દેખાય, તો સાવધાન! હોઇ શકે છે લંગ્સ કેન્સર

Arohi

Last Updated: 12:33 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Lung Cancer Day 2023: કેન્સર શરીરના કોઈ પણ ઓર્ગનમાં થાય તે ખતરનાક અને જીવલેણ હોય છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ 1 ઓગસ્ટે 'વર્લ્ડ લંગ્સ કેન્સર ડે' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

  • આજે છે વર્લ્ડ લંગ્સ કેન્સર ડે 
  • શરીરમાં દેખાય આ લક્ષણ તો ચેતી જજો 
  • હોઇ શકે છે લંગ્સ કેન્સરના લક્ષણ 

કેન્સર શરીરના કોઈ પણ ઓર્ગનમાં હોય તે ખતરનાક અને જીવલેણ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ઓગસ્ટે 'વર્લ્ડ લંગ્સ કેન્સર ડે' ઉજવવામાં આવી રહ્યો છે. તેને ઉજવવા પાછળનું કારણ એ છે કે લોકોને આ જીવલેણ બીમારીના વિશે જાગરૂત કરવા. આ દિવસે દુનિયાભરમાં ફેફસાના કેન્સરને મ્હાત આપનાર કેન્સર સર્વાઈવરની ખુશીને સેલિબ્રેટ કરવામાં આવે છે. 

ખાસ કરીને ભારતમાં ફેફસાના કેન્સર સામાન્ય કેન્સરમાંથી એક છે. WHOએ વર્ષ 2020માં એક આંકડો રજૂ કર્યો હતો જેના અનુસાર આ બીમારીથી 18 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે લંગ્સ કેન્સરના કારણે પહેલી વખત વર્ષ 2012માં આ બીમારીને લઈને ફોરમ ઓફ ઈન્ટરનેશનલ રેસ્પિરેટરી સોસાઈટીએ ઈન્ટરનેશલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ લંગ્સ કેન્સર અને અમેરિકન કોલેજ ઓફ ચેસ્ટ ફિઝિશિયનની મદદથી આ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. 

બે પ્રકારના હોય છે લંગ્સ કેન્સર 
સ્મોલ સેલ લંગ્સ કેન્સર 

જે લોકો મોટાભાગે સ્મોકિંગ કરે છે તેમને લંગ્સ કેન્સરનો ખતરો વધારે રહે છે. આ સૌથી ઝડપથી ફેલાતું કેન્સર હોય છે. જ્યાં સુધી આ કેન્સરની જાણકારી મળે છે આ કેન્સર ફેલાઈ જાય છે. 

નોન સ્મોલ સેલ લંગ કેન્સર 
આ ફેફસામાં થતા નોર્મલ કેન્સર હોય છે અને 80 ટકા લોકોમાં આ કેન્સર હોય છે. તેમાં એડિનોકાર્સિનોમા, સ્ક્વેમસ, સેલ કાર્સિનોમા અને લાર્જ સેલ શામેલ છે. 

ફેફસાના કેન્સરના પ્રમુખ લક્ષણ 

  • ઘણા સમય સુધી ખાંસી રહેવી 
  • છાતીમાં દુખાવો રહેવો 
  • શ્વાસ લેવામાં મુશ્કેલી થવી 
  • ખાંસીમાં લોહી આવવું 
  • હંમેશા થાક અનુભવવો
  • ભુખ ન લાગવી 
  • અવાજ બેસી જવો 
  • માથામાં દુખાવો 

લંગ્સ કેન્સરના કારણ 
ફેફસામાં કેન્સર થવાના સૌથી મોટા કારણમાંથી એક છે ખૂબ સિગ્રેટ પીવી. ધુમ્રપાન કરવું, નશાના પદાર્થનું સેવન કરવું. આ બધા ઉપરાંત પ્રદૂષણ વાળી હવા, તાપમાનમાં ઉતાર-ચડાવ, શ્વાસ સંબંધિ બિમારી, જેનેટિક કારણ, લંગ્સ કેન્સરના કારણે થઈ શકે છે.  

લંગ્સ કેન્સરના કારણ
ફેફસામાં કેન્સર થવાનું સૌથી મોટા કારણોમાંથી એક છે ખૂબ સિગ્રેટ પીવી, ધુમ્રપાન કરવું, નશીલા પદાર્થનું સેવન કરવું, આ બધા ઉપરાંત પ્રદૂષણ વાળી હવા, તાપમાનમાં ઉતાર-ચડાવ, શ્વાસ સંબંધિ બીમારી, જેનેટિક કારણ, લંગ્સ કેન્સરના કારણે થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ