બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / With the help of the husband's fitness watch, the wife caught the infidelity of the husband, the relationship ended with divorce

OMG / પતિની ફિટનેસ વોચે ઘર બરબાદ કર્યું, પત્નીને મળ્યું એવું સ્ટોપ કે પરસ્ત્રી સાથેનો સંબંધનો થયો ઉઘાડો

Vishal Dave

Last Updated: 10:04 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેણે જણાવ્યું કે તેના પતિ, જેઓ આર્મીમાં કામ કરે છે, હંમેશા દોડતી વખતે એક જ જગ્યાએ પહોંચી અટકી જાય છે અને દોડતી વખતે ખાસ તે જ્યારે તેની મહિલા સહકર્મીના ઘર પાસેથી પસાર થાય છે ત્યારે તે આવું કરે છે.

ટેક્નોલોજી માત્ર જીવનને સરળ નથી બનાવતી  પરંતુ સંબંધોની વાસ્તવિકતા પણ તમારી સામે લાવે છે. વાત કરીએ એક એક એવી મહિલાની જેની નજર તેના પતિની ફિટનેસ વોચ પર પડી, આમાં તેણે કંઈક એવું જોયું જેણે તેના જીવનમાં એક જ ક્ષણમાં ઉથલપાથલ મચાવી દીધી. તેને ખબર પડી કે તેનો પતિ છેતરપિંડી કરી રહ્યો છે. મેગન મેકગી નામની આ મહિલાનું કહેવું છે કે પાર્ટનર સાથે સંબંધિત આ પ્રકારનું સત્ય બહાર આવવું ખૂબ જ ડરામણું છે .. ચાલો જોઇએ શું હતી સમગ્ર ઘટના 

મહિલાનો પાર્ટનર  રનિંગ ટ્રેકરનો  ઉપયોગ કરે છે

મેગન નામની આ મહિલાનો પાર્ટનર  રનિંગ ટ્રેકરનો  ઉપયોગ કરે છે. પરંતુ તેના ડેટા પરથી મેગનને તેના પતિની બેવફાઈ વિશે ખબર પડી. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર આપી છે. અહીં તેણે જણાવ્યું કે તેના પતિ, જેઓ આર્મીમાં કામ કરે છે, હંમેશા દોડતી વખતે એક જ જગ્યાએ પહોંચી અટકી જાય છે અને દોડતી વખતે ખાસ તે જ્યારે તેની મહિલા સહકર્મીના ઘર પાસેથી પસાર થાય છે ત્યારે તે આવું કરે છે. આ એ જ મહિલા છે જે ફરજ પર અનેક વખત તેની સાથે તૈનાત રહી છે. . ત્યારે જ મેગનને ખ્યાલ આવ્યો કે તેને તેના પતિ અને તેમની મહિલા સહકર્મીને લઇને કેમ કંઇંક અજુગતુ લાગતું હતું. 

આ પણ વાંચોઃ શું તમે પણ બાળકને વહેલા ઉઠી વાંચવાનું કરો છો દબાણ? જાણી લો આવું કરવું કેટલું ખોટું છે

સહકર્મી મહિલા તેના ઘરથી લગભગ અડધો માઈલ દૂર રહે છે

મેગનનું કહેવું છે કે આ મહિલા તેના ઘરથી લગભગ અડધો માઈલ દૂર રહે છે. તેણીને ખબર પડી કે તેના પતિની દોડ તેના ઘરથી શરૂ થાય છે અને તેના ઘરે સમાપ્ત થાય છે. જો કે, આ સાબિત કરતું ન હતું કે પતિનું અફેર છે. પરંતુ આનાથી ચોક્કસપણે મેગનને તેના પર શંકા થઈ. તે કહે છે કે હવે તેને ખબર પડી ગઇ છે કે તેના પતિનું તેની સાથે અફેર છે...આટલી જાણકારી લગ્ન જીવનને ખતમ કરવા પૂરતી હતી. તેણે વીડિયોમાં તેના પતિને તેનો પૂર્વ પતિ કહ્યો હતો. તેમની પોસ્ટ પર ટિપ્પણી કરતા કેટલાક લોકોએ કહ્યું કે હવે ફિટનેસ ટ્રેકર્સ પર પણ પ્રાઈવસી લાદવી પડશે. તો કેટલાક લોકોએ આવી અજીબોગરીબ પદ્ધતિઓ વિશે વાત કરવાનું શરૂ કર્યું જેના દ્વારા તેઓએ તેમના પાર્ટનરને છેતરતા પકડ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ