બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / With the help of Samudrik Shastra one can also know about people

સામુદ્રિક શાસ્ત્ર / અંગૂઠાથી પણ ઓળખી શકાય છે માણસનું વ્યક્તિત્વ, આ રીતે જાણો તેની તાકાત અને મર્યાદા

Kishor

Last Updated: 01:14 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાય અનુસાર લોકોના અંગૂઠા પરથી તેમના વર્તન પર ખ્યાલ આવી શકે છે.

  • સામુદ્રિક શાસ્ત્રની મદદથી પણ લોકો વિશે જાણી શકાય છે
  • વ્યક્તિના અંગૂઠા થકી સામેવાળી વ્યક્તિની તાકાત અને મર્યાદા જાણી શકો છો
  • જાણો અંગૂઠાના પ્રકારો અને વ્યક્તિના વર્તન વિશે 

જ્યોતિષ શાસ્ત્ર થકી જે રીતે લોકોનું ભવિષ્ય અને તેની કુંડળીમાં રહેલ 9 ગ્રહોની દશા જાણી શકાય છે તે જ રીતે સામુદ્રિક શાસ્ત્રની મદદથી પણ લોકો વિશે જાણી શકાય છે. જેના વડે લોકોના ગુણ-દોષ અને જે તે વ્યક્તિના અંગૂઠા થકી તમે સામેવાળી વ્યક્તિની તાકાત અને મર્યાદા જાણી શકો છો.  સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અંગુઠાના આકાર પરથી જાણી શકાય છે સામે વાળા વ્યક્તિની હકીકત!

palmistry | VTV Gujarati

અંગૂઠો જાડો હોય છે તેઓ...

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સીધા અને ચુસ્ત અંગૂઠા વાળા લોકો મોટાભાગે જીદ્દી હોય છે. તે કોઈ પણ કામ હાથમાં લે તો પૂર્ણ કર્યે જ પર અને  ઘણીવાર અન્ય પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ પણ કરતા હોય છે. બીજી બાજુ જેનો અંગૂઠો જાડો હોય છે તેઓ મોટાભાગે પોતાનું કામ ઝડપથી કરી લેવાનું પસંદ કરે છે. 

પાતળો અંગૂઠો ધરાવતા લોકો ખૂબ ખર્ચાળ

બીજી બાજુ માન્યતા અનુસાર જે લોકોનો અંગૂઠો પાતળો હોય છે. તેઓ ઉદાર દિલના માનવી હોય છે. આવા લોકો બેફામ ખર્ચ કરી નાખતા હોય છે. બીજી બાજુ તે વાતે વાતે ઝઘડો પણ કરી લેતા હોય છે. તથા વળેલા અંગૂઠાવાળા લોકો ખૂબ જ સરળ હોય છે. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં અંકુશમાં લે છે. વધુમાં તેઓ દૂધમાં જેમ સાકળ ભારે તેમ અન્યના સ્વભાવમાં ભરે છે.  

palmistry | VTV Gujarati

આવા લોકો નિર્દોષ હોય છે
વધુમાં સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોના અંગૂઠાનો ઉપરનો ભાગ નીચેના ભાગ કરતાં મોટો હોય તે મહેનતુ હોય છે. જે ખંતથી કામ કરતા હોય છે. આવા લોકો મોટાભાગે બુદ્ધિશાળી પણ હોય છે. વધુમાં જે લોકોનો અંગૂઠો પ્રથમ ગાંઠથી વાળ્યો હોય તે ખૂબ જ નિર્દોષ હોય છે. આવા લોકો વારંવાર બીજાની જાળમાં ફસાઈ જાય છે.

(આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ