બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / why you should start your day with fenugreek seeds or methi water

Health Tips / રોજ સવારે ભૂખ્યા પેટે પાણી સાથે ખાઓ મેથી: ડાયાબિટીઝથી લઈને કેન્સર સુધીની બીમારીઓને રાખશે દૂર

Manisha Jogi

Last Updated: 12:58 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેથીના દાણા ભોજન બનાવવાથી લઈને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તે લોકો માટે મેથીના દાણા ખૂબ જ લાભકારી છે.

  • મેથીના દાણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી
  • વજન ઓછું કરવા માટે મેથીના દાણા લાભકારી
  • મેથી અનેક પ્રકારના પોષકતત્ત્વોથી ભરપૂર

ભારતીય રસોડામાં મેથી ના હોય તેવું બને જ નહીં. મેથીના દાણા ભોજન બનાવવાથી લઈને આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે,  તે લોકો માટે મેથીના દાણા ખૂબ જ લાભકારી છે. મેથીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, ખનિજ તથા અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા છે.

મેથીના દાણાનું સેવન કરવાના ફાયદા 
એક મોટી ચમચી મેથીના દાણાથી શરીરમાં 20 ટકા આયર્ન, 7 ટકા મેંગેનીઝ અને 5 ટકા મેગ્નેશિયમની આપૂર્તિ થાય છે. મેથીના દાણાથી ભૂખ ઓછી લાગે છે, જેથી વજન પણ ઓછું થાય છે. ઓવર ઈટિંગથી બચી શકાય છે, જેથી વજન વધતું નથી. મેથીના દાણામાં રહેલ મ્યૂસિલેજ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ બળતરા થતી નથી.  પેટ અને આંતરડાની દીવાલ કોટ કરે છે. 

મેથીમાં રહેલ સૈપોનિન આહારથી શરીરમાં રહેલ કોલસ્ટ્રોલ શોષી લે છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સૈપોનિનથી LDL અને ખરાબ કોલસ્ટ્રોલનું ઉત્પાદન થતું નથી. મેથીમાં રહેલા મ્યૂસિલેજ ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલથી છાતીની બળતરાની સમસ્યાથી રાહત મળે છે. એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. સૈપોનિનતથી ફેટ કોલસ્ટ્રોલ ઓછું થાય છે. 

કેન્સર રોકવામાં મદદગાર
મેથીમાં રહેલ હાઈપરગ્લેસેમિકથી શરીરમાં ઈન્સ્યુલિનનું વધુ નિર્માણ થાય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે. મેથીના દાણા PCOS અથવા PCOD માટે ખૂબ જ ગુણકારી છે તથા એનીમિયાના ઈલાજમાં મદદરૂપ થાય છે. જે મહિલાઓ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, તે લોકો માટે મેથી ખૂબ જ લાભકારી છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે. કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે. 

ભૂખ્યા પેટે મેથીનું સેવન
ભૂખ્યા પેટે મેથીના પાણીનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે, ઉપરાંત બ્લડ શુગર લેવલ પણ ઓછું થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ