Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આર પાર / સમાજને અલગથી બંધારણ કેમ બનાવવું પડે છે | AarPar With Hemant

રાજ્યમાં બનાસકાંઠામાં ઠાકોર સમાજે પોતાનું બંધારણ બનાવ્યું છે. જેમાં તેમણે 8 જેટલા નિયમો બનાવ્યા છે. તેમાં આ સમાજે કુરિવાજોને દૂર કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારે સમાજને અલગથી બંધારણ કેમ બનાવવું પડ છે? આ નિયમો યોગ્ય કે નહીં? જુઓ AarPar With Hemant

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ