બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ભારત / RML હોસ્પિટલમાં મોટું રેકેટ, CBIએ 2 ડોક્ટર સહિત 9 લોકોને ઝડપ્યાં, દર્દીઓના 'ગાભા કાઢતાં'
Last Updated: 06:00 PM, 8 May 2024
મોટી કાર્યવાહી કરતા CBIએ દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં મોટા રેકેટનો પર્દાફાશ કરીને હોસ્પિટલના બે ડોક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો દર્દીઓ પાસેથી સારવારના નામે લાંચ લેતા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં તબીબી ઉપકરણો પૂરા પાડતા લોકોનો પણ સમાવેશ થાય છે. આ લોકો સમગ્ર રેકેટ ચલાવી રહ્યા હતા અને સારવારના નામે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી તગડી રકમ વસૂલતા હતા.
ADVERTISEMENT
ધરપકડ કરાયેલા લોકો શું કરતાં?
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળેલી જાણકારીઓ પર કાર્યવાહી કરતા સીબીઆઈએ લાંચમાં સામેલ 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાંચ મોડ્યુલ દ્વારા ભ્રષ્ટાચાર આચરતા હતા અને સારવારના નામે દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલતા હતા. સ્ટેન્ટ અને અન્ય તબીબી જરૂરિયાતોનો પુરવઠો, ખાસ બ્રાન્ડના સ્ટેન્ટનો પુરવઠો, લેબમાં તબીબી સાધનોનો પુરવઠો, લાંચના બદલામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને બનાવટી તબીબી પ્રમાણપત્રો આપવાના નામે દર્દીઓ પાસેથી ઉચાપત કરવામાં આવતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT