બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / સૈમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રંગભેદ વિવાદ નડ્યો

લેવાયું કે દીધું? / સૈમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રંગભેદ વિવાદ નડ્યો

Last Updated: 07:38 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રંગભેદી નિવેદનના વિવાદ બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી.

રંગભેદી નિવેદનના વિવાદ બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી. તેણે X પર લખ્યું- 'પિત્રોડાએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. તાજેતરમાં વંશીય ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવેલા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. X પર પોસ્ટ કરતી વખતે જયરામ રમેશે માહિતી આપી હતી કે સામ પિત્રોડાએ પોતાની મરજીથી આ પદ પરથી રાજીનામું આપ્યું છે.

PITRODA

ભારતના લોકોની ચીન સાથે સરખામણી

સામ પિત્રોડાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીયોની વિવિધતાનો ઉલ્લેખ કરતા આ ટિપ્પણી કરી હતી. તેઓ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ઉત્તર ભારતના લોકો ગોરા જેવા દેખાય છે, જ્યારે પૂર્વ ભારતના લોકો ચીની જેવા દેખાય છે. આ નિવેદનમાં આગળ પિત્રોડાએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે અને પશ્ચિમ ભારતના લોકો આરબ લોકો જેવા દેખાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત જેવા વિવિધતાવાળા દેશમાં આજે પણ બધા એક સાથે રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ