બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / ગુજરાત મતદાનના ફાઈનલ આંકડા જાહેર, 60.13 ટકા વોટિંગ, જુઓ કઈ બેઠક પર કેટલું

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાત મતદાનના ફાઈનલ આંકડા જાહેર, 60.13 ટકા વોટિંગ, જુઓ કઈ બેઠક પર કેટલું

Last Updated: 08:13 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું તેનો સત્તાવાર આંકડો સામે આવી ચૂક્યો છે. ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે....

Loksabha Election, Voting percentage, Election Commission

ગઇકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્યની સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું.. રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું તેનો સત્તાવાર આંકડો સામે આવી ચૂક્યો છે. ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે. કઇ બેઠક પર કેટલું મતદાન નોંધાયું તેના પર નજર કરીએ તો

કચ્છ બેઠક પર 56.14 ટકા મતદાન
બનાસકાંઠા બેઠક પર 69.62 ટકા મતદાન
પાટણ બેઠક પર 58.36 ટકા મતદાન
મહેસાણા બેઠક પર 59.86 ટકા મતદાન
સાબરકાંઠા બેઠક પર 63.56 ટકા મતદાન
ગાંધીનગર બેઠક પર 59.80 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ   બેઠક પર54.72 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ બેઠક પર 55.45 ટકા મતદાન
સુરેન્દ્રનગર બેઠક પર 55.09 ટકા મતદાન
રાજકોટ બેઠક પર 59.69 ટકા મતદાન
પોરબંદર બેઠક પર 51.83 ટકા મતદાન
જામનગર બેઠક પર 57.67 ટકા મતદાન
જૂનાગઢ બેઠક પર 58.91 ટકા મતદાન
અમરેલી બેઠક પર 50.29 ટકા મતદાન
ભાવનગર બેઠક પર 53.92 ટકા મતદાન
આણંદ બેઠક પર 65.04 ટકા મતદાન
ખેડા બેઠક પર 58.12 ટકા મતદાન
પંચમહાલ બેઠક પર 58.85 ટકા મતદાન
દાહોદ બેઠક પર 59.31 ટકા મતદાન
વડોદરા બેઠક પર 61.59 ટકા મતદાન
છોટા ઉદેપુર બેઠક પર 69.15 ટકા મતદાન
ભરૂચ બેઠક પર 69.16 ટકા મતદાન
બારડોલી બેઠક પર 64.81 ટકા મતદાન
નવસારી બેઠક પર 59.66 ટકા મતદાન
વલસાડ બેઠક પર 72.71 ટકા મતદાન

final voting figure

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ