બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / why cold drink and soda bottles have 5 pointed bottoms know reason behind it

તમને ખબર છે? / કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલ નીચેથી સપાટ કેમ નથી હોતી? કારણ છે રસપ્રદ

Arohi

Last Updated: 11:50 AM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલને તમે ધ્યાનથી જોઈ હશે તો એક વસ્તુ નોટિસ કરી હશે કે આ બોટલનો સેપ અલગ હોય છે.

  • કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલને તમે ધ્યાનથી જોઈ છે? 
  • કોલ્ડ ડ્રિંક અને સોડાની બોટલ નીચેથી સપાટ કેમ નથી હોતી?
  • જાણો કયા કાપણે તેનો આકાર અલગ હોય છે? 

તમે ઘણી વખત કોલ્ડ ડ્રિંક અથવા સોડાની બોટલ ખરીદી હશે. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે દરેક કોલ્ડ ડ્રિંક્સની બોટલ નીચેથી એક જેવી જ હોય છે. તમે કોઈ પણ કંપનીની કોલ્ડ ડ્રિંકની બોટલ ખરીદો પરંતુ તેનો નીચેનો આકાર એક જોવો જ હશે. જ્યારે પાણીની બોટલનો આકાર અલગ હોય છે. જાણો તેના પાછળ શું છે કારણ. 

કેવી હોય છે બોટલ? 
કોલ્ડ ડ્રિંકની બોટલની ખાસ વાત એ છે કે તેમાં નીચે પાંચ અથવા ત્રણ બમ્પ નિકળેલા હોય છે. એટલે કે તે નીચેથી એકદમ સીધી નથી હોતી. તેમાં બોટમ ફ્લેટ નથી હોતુ. તેનું ખાસ કારણ છે કે પાણીની હોટલને ખાસ ડિઝાઈન કરવાની જરૂર નથી. 

શું છે કારણ? 
તેનું કારણ એ હોય છે કે તેમાં ગેસ હોય છે અને જે સોફ્ટ ડ્રિંક્સમાં ફ્રિઝ હોય છે. આ બોટલોની ખાસ ડિઝાઈન હોય છે. હકીકતે જ્યારે સોફ્ટ ડ્રિંકને ઠંડી કરવામાં આવે છે તો તેના વોલ્યુમમાં ફેરફાર થાય છે. સાથે જ ગેસના કારણે તેના બેઝને ખાસ પ્રકારે ડિઝાઈન કરવામાં આવે છે. 

તેનાથી ડ્રિંકના વોલ્યુમના હિસાબથી બોટલ એડજસ્ટ થઈ જાય છે અને ગેસના પ્રેશને પણ તે સરળતાથી કંટ્રોલ કરી શકે છે. આ ખાસ બોટલને Corrugation કહેવામાં આવે છે. સાથે જ આ કાર્બોનેટેડ હોવાથી બોટમમાં પ્રેશર ક્રિએટ થાય છે. 

આ ઉપરાંત તમે જોયું હશે કે આ વાળો પાર્ટ ખૂબ જ ટાઈટ પણ હોય છે. કારણ કે બોટલ ક્રેશ કરવા પર તેનો ઉપરનો ભાગ સરળતાથી ફરી જાય છે. પરંતુ નીચેનો ભાગ મજબૂત હોય છે. માટે સોફ્ટ ડ્રિંકની બોટલને આવી ડિઝાઈન કરવામાં આવે છે જેથી કોઈ મુશ્કેલી ન થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ